cabinet meeting

Image

Hemant Khava : સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની હેમંત ખવાની માંગ, વિધાનસભામાં ખેડૂતો માટે ઉઠાવશે અવાજ

Hemant Khava : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વચ્ચે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિને લઈને સરકાર સમક્ષ ગંભીર રજૂઆત કરી છે. ખવાએ જણાવ્યું કે ચાલુ વર્ષે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં નહિવત પ્રમાણમાં વરસાદ પડ્યો છે. જેના કારણે આ વિસ્તારોના ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરો મુશ્કેલીમાં મુકાયા […]

Image

Gujarat Vidhansabha ના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ; મોટા કાયદાકીય સુધારાઓની તૈયારી, સાંજે કેબિનેટ બેઠક યોજાશે

Gujarat Vidhansabha ના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમાં વિવિધ વિભાગોને લગતા ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ સંબંધિત મંત્રીઓ આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શોક પ્રસ્તાવ રજૂ કરશે. પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય યોગેશ પટેલ, મોહનસિંહ રાઠવા સહિત પાંચ દિવંગત […]

Image

Cabinet Meeting : “આ કટોકટી ભારતીયો પર અસર ન કરે”, PM મોદીએ કેબિનેટ બેઠકમાં આપી સૂચના, કેટલાયે નિર્ણયોને અપાઈ મંજૂરી

Cabinet Meeting : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર, 10 માર્ચના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં છ મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી, જેનો કુલ ખર્ચ ₹8.8 લાખ કરોડ હતો. મંત્રીમંડળે જળ જીવન મિશનના વિસ્તરણ અને 2028 સુધી તેને ચાલુ રાખવાને પણ મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે ચૂંટણીવાળા રાજ્યો તમિલનાડુ અને પશ્ચિમ બંગાળને પણ […]

Image

Cabinet Meeting : આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય, “કેરળ હવે ‘કેરલમ’ તરીકે ઓળખાશે, શ્રીનગરમાં એરપોર્ટ બનાવવામાં આવશે

Cabinet Meeting : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. કેરળ વિધાનસભા દ્વારા કેરળનું નામ બદલીને ‘કેરળ’ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વધુમાં, સરકારે માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ₹12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આમાં રેલ નેટવર્કની ક્ષમતા વધારવાની યોજનાઓ, શ્રીનગરમાં નવા એરપોર્ટ માટે બજેટ અને માલ પરિવહનને સરળ બનાવવા માટે […]

Image

Gandhinagar માં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને લઈને શું કહ્યું ?

Gandhinagar ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂ. 11,000 કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ રૂ. […]

Image

Cabinet Meeting : ટ્રમ્પના ટેરિફ અંગે PMOમાં ઇમરજન્સી બેઠક શરૂ, પીએમ મોદી અમેરિકાને આકરો જવાબ આપી શકે છે

Cabinet Meeting : અમેરિકન ટેરિફ અંગે પીએમઓમાં એક બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ઘણા મંત્રાલયોના મંત્રીઓ હાજર છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અમેરિકાના 50% ટેરિફ અંગે ચર્ચા કર્યા પછી આગળની રણનીતિ બનાવવામાં આવશે. તે જ સમયે, બુધવારથી અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાનું શરૂ થશે. ટ્રમ્પ સરકારે ત્યાં આ અંગે […]

Image

Cabinet Meeting : મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો, મધ્યમ વર્ગને 30 હજાર કરોડની સબસિડી મળશે

Cabinet Meeting : શુક્રવારે દિલ્હીમાં મોદી કેબિનેટની બેઠક મળી હતી. તેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે આસામ અને ત્રિપુરા માટે 4250 કરોડનું ખાસ પેકેજ આપ્યું છે. આ ઉપરાંત, સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 12,060 કરોડ રૂપિયા, ઘરો માટે સસ્તા LPG પૂરા પાડવા માટે 30,000 કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મજબૂત કરવા માટે 4,200 […]

Image

PM Modi ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય, ખેડૂતો માટે ખુશખબર

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ મંત્રીમંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં એક સાથે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા. સરકારે ખેડૂતો અંગે પણ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, NTPC લિમિટેડની નવીનીકરણીય ઉર્જામાં 20,000 કરોડ રૂપિયાના રોકાણની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. […]

Image

MSP Hike : દેશના કરોડો ખેડૂતોને પીએમ મોદીની મોટી ભેટ, સરકારે ડાંગરની MSP વધારી, KCC વિશે પણ સારા સમાચાર

MSP Hike : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણયોની જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં, કેબિનેટે 2025-26 ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં 69 રૂપિયાનો વધારો કરીને 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી. આનો સીધો અર્થ એ છે કે આ સિઝનમાં ખેડૂતોને […]

Image

Gandhinagar:કમલમમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત

Gandhinagar:રાજ્યમાં ભાજપ સંગઠનને મજબુત કરવાના પ્રયાસો કરી રહયુ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણથી લઈ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં આજે ગુજરાતના કાર્યાલય કમલમ ખાતે BJPની એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી છે જેમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોને […]

Image

Banasknatha : ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, બનાસકાંઠાનું જિલ્લાનું થશે વિભાજન, નવી મહાનગરપાલિકાઓની પણ થશે જાહેરાત

Banasknatha : ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લાઓના વિભાજન પર વિચારણા ચાલી રહી હતી. ત્યારે હવે આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આજે બનાસકાંઠાનું જિલ્લા વિભાજન પાર ચર્ચા કરવામાં આવી. જે અંતર્ગત બનાસકાંઠાનું વિભાજન કરી અને નવો જિલ્લો બનાવવામાં આવશે. અત્યારે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠામાંથી વાવ-થરાદ નવો જિલ્લો બનશે. […]

Image

મોદી કેબિનેટે ‘વન નેશન વન ઇલેક્શન’ બિલને આપી મંજૂરી, ટૂંક સમયમાં સંસદમાં થઈ શકે છે રજૂ

One Nation One Election: સંસદના શિયાળુ સત્ર (winter session) વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક (Cabinet meeting) યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન વન ઈલેક્શન’ (One Nation One Election) બિલને મંજૂરી આપી હતી. હવે કેન્દ્ર સરકાર (Central Government) તેને શિયાળુ સત્રમાં ગૃહમાં રજૂ કરી શકે છે […]

Image

Gandhinagar:રજાના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક, અધિકારીઓ – મંત્રીઓમાં આશ્ચર્ય

Cabinet Meeting Held On Sunday: ગુજરાતમાં (Gujarat) એક તરફ નવરાત્રીનાં (Navratri) તહેવારોની ઉજવણી શરૂ થઈ છે ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)  અચાનક રજાના દિવસે ઈમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે એટલે કે આવતી કાલે સાંજે 4:30 વાગ્યે મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાશે. ત્યારે […]

Image

ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે PM Modi ની અધ્યક્ષતામાં યોજાઇ CCS ની બેઠક, જાણો શુ થઈ ચર્ચા

CCS meeting : કેબિનેટની સુરક્ષા બાબતોની સમિતિ (CCS)ની ગુરુવારે બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ મોદીની (PM Modi) સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ( Rajnath Singh) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં દેશની તાજેતરની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જમ્મુમાં હાલના દિવસોમાં વધી […]

Image

Gujarat માં 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, આસામમાં પણ સ્થપાશે 1 પ્લાન્ટ

Cabinet approves semiconductor plants : કેન્દ્ર સરકારે આજે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે 3 દરખાસ્તોને મંજૂરી આપી છે. જેમાં ‘ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ’ હેઠળ ત્રણ સેમિકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. જેમાંથી બે પ્રોજેક્ટ ટાટા ગ્રુપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનીઝ કંપનીનો છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ પ્રેસ સાથે વાત […]

Image

Gandhinagar :  મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, હરણી દુર્ઘટના સહિતના મુદ્દે થશે ચર્ચા

Cabinet meeting in gandhinagar :  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાવાની છે.  જેમાં હરણી દુર્ઘટના પર ચર્ચા, આગામી રાજનીતિક નિર્ણયો પર ચર્ચા, તેમજ વિધાનસભા સત્રની તૈયારી અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ અપાશે. આ સાથે અન્ય પણ મહત્વની ચર્ચા તેમજ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવી શકે છે. આજે ગાંધીનગરમાં કેબિનેટ […]

Image

CM Bhupendra Patel ની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર કરાશે સમીક્ષા

આ સાથે ચૂંટણીલક્ષી સરકારના કાર્યક્રમો પર પણ ચર્ચા કરાશે.

Image

Gandhinagar : CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું.

Image

Gandhinagar : બુધવારના બદલે મંગળવારે મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, આ કારણે થયો ફેરફાર

સામાન્ય રીતે અઠવાડિયાના દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે

Trending Video