C R Patil

Image

Alpesh Kathiriya : સુરતના વરાછામાં પ્રચાર દરમિયાન જનઆક્રોશ, અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓનો સ્થાનિકોએ જોરદાર ઉધડો લીધો

Alpesh Kathiriya : સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે પ્રચાર દરમિયાન નેતાઓ માટે પરિસ્થિતિ સરળ રહી નથી. ખાસ કરીને વોર્ડ-3 (વરાછા) વિસ્તારમાં ભાજપના નેતા અલ્પેશ કથીરિયા અને તેમની ટીમને જનતાના કડક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર માટે પહોંચેલા નેતાઓને અપેક્ષા હતી કે તેમનું સ્વાગત થશે, પરંતુ ત્યાં દ્રશ્ય […]

Image

Harsh Sanghavi એ નાયબ મુખ્યમંત્રી તરીકે સંભાળ્યો પદભાર, પૂજા અર્ચના કર્યા બાદ શું બોલ્યા હર્ષ સંઘવી ?

Harsh Sanghavi : ગઈકાલે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી. જેમાં હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આજે ધનતેરસના દિવસે એક બાદ એક વિજય મુહૂર્તમાં પોતાનો ચાર્જ સાંભળી રહ્યા છે. અને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સાંભળ્યો છે. હવે હર્ષ સંઘવી પણ નવી ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા કરી અને ત્યારબાદ […]

Image

Gujarat : કેબિનેટ બેઠક બાદ મંત્રીઓને સોંપાયા ખાતા, પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય વિભાગ તો કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર વિભાગ ફાળવાયો

Gujarat : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને જેના કારણે કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની દિવાળી બગડી ગઈ છે. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઘણા સરપ્રાઈઝ સામે આવ્યા છે. ઘણા એવા […]

Image

Gujarat : નવા મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક પૂર્ણ, ક્યા મંત્રીને ક્યા વિભાગ સોંપાયા નામ આવશે સામે

Gujarat : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને જેના કારણે કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની દિવાળી બગડી ગઈ છે. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઘણા સરપ્રાઈઝ સામે આવ્યા છે. ઘણા એવા […]

Image

Chaitar Vasava ના ભાજપ સરકારના નવા મંત્રીમંડળ પર પ્રહાર, કહ્યું “મંત્રીમંડળમાં કોઈ પણ બેસે, હેન્ડલિંગ દિલ્હીથી જ થાય છે”

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારના મંત્રીમંડળ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની નિમણૂક થઈ છે, સૌને મારા અભિનંદન. પરંતુ જે પ્રમાણે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારીઓ આજે સાંસદો અને ધારાસભ્યોને પણ નથી ગાંઠતા, નકલી […]

Image

Gujarat : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને મોટી જવાબદારી મળી, ગુજરાત સરકારમાં મંત્રી બન્યા

Gujarat : ગુરુવારે ગુજરાત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યું. હવે, શુક્રવારે, 25 મંત્રીઓ મંત્રી તરીકે શપથ લેવાના છે. આ શપથ લેનારા મંત્રીઓમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે. પહેલી વાર ધારાસભ્ય બનેલા રીવાબા જાડેજાનું નામ મંત્રીમંડળમાં સામેલ થયા પછી ખૂબ ચર્ચાનો વિષય રહ્યું છે. ચાલો […]

Image

Gujarat : ગુજરાતના નવા મંત્રીમંડળે લીધા શપથ, જાણો બધા મંત્રીઓના નામ, જુઓ લિસ્ટ

Gujarat : ગુજરાતમાં આજે મુખ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શુક્રવારે કુલ 26 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, કેબિનેટ 2.0 માં છ જુના ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો […]

Image

Gujarat : ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણ પર અપાયું ધ્યાન, જુઓ ક્યાં સમુદાયોને આવરી લેવાયા

Gujarat : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને જેના કારણે કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની દિવાળી બગડી ગઈ છે. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઘણા સરપ્રાઈઝ સામે આવ્યા છે. ઘણા એવા […]

Image

Gujarat New Cabinet : હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ લેવડાવ્યા શપથ

Gujarat New Cabinet : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને જેના કારણે કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની દિવાળી બગડી ગઈ છે. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઘણા સરપ્રાઈઝ સામે આવ્યા છે. […]

Image

Gujarat : મોરબીના ધારાસભ્યને ગોપાલ ઇટાલિયા સાથેની બબાલ ફળી, મંત્રીમંડળમાં મળી ગયું સ્થાન

Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી હતી. અને હવે આ ચર્ચાઓ વચ્ચે ગઈકાલે જુના મંત્રીઓ પાસેથી રાજીનામાં લઇ લેવામાં આવ્યા હતા. આજે બધા જ નવા મંત્રીઓની ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજવામાં આવી છે. આજે વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓ શપથગ્રહણ કરશે. આ જ મંત્રીમંડળમાં એક નામ ક્યાંય ચર્ચામાં નહોતું અને […]

Image

Gujarat New Cabinet : ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 25 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

Gujarat New Cabinet : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને જેના કારણે કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની દિવાળી બગડી ગઈ છે. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઘણા સરપ્રાઈઝ સામે આવ્યા છે. […]

Image

Gujarat : ગુજરાતમાં આખી કેબિનેટ કેમ બદલવામાં આવી રહી છે, અને મોદી-શાહની શું યોજનાઓ છે? અહીં બધું જાણો

Gujarat : ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવું કેબિનેટ રચાશે. બધા મંત્રીઓ સવારે 11:30 વાગ્યે શપથ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નોંધનીય છે કે નવા કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે ઘણા જૂના ચહેરાઓને પડતા મૂકવામાં આવી શકે છે. નોંધનીય છે કે ગુરુવારે, ગુજરાતમાં નવા […]

Image

Gujarat માં નવા મંત્રીમંડળમાં આ ધારાસભ્યોને આવ્યા ફોન, આજે વિજય મુહૂર્તમાં નવી કેબિનેટના મંત્રીઓ લેશે શપથ

Gujarat : ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે હવે ગુજરાતના જુના મંત્રીમંડળ પાસેથી ગઈકાલે રાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. અને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટનું ગઠન થશે. આજે બપોરે વિજય મુહૂર્તમાં બધા નવા મંત્રીઓ શપથ લેશે. ગઈકાલે કોઈ જ ધારાસભ્યને ફોન ગયા નહોતા. અને અત્યારે સવારથી બધા નેતાઓને ફોન જઈ રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર […]

Image

Gujarat : મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક પૂર્ણ, સરકારના તમામ મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા

Gujarat : ગુજરાતમાં ચાલતી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે હવે એક નવી અપડેટ સામે આવી છે. આજે મંત્રીમંડળમાં નવા મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે બધા જ નવનિયુક્ત નેતાઓની શપથવિધિ યોજવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં મંત્રીઓની શપથ વિધિ શુક્રવાર, 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ […]

Image

Gujarat માં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી જાહેરાત, આવતીકાલે યોજાશે નવા તમામ મંત્રીઓનો શપથ સમારોહ

Gujarat : ગુજરાતમાં ચાલતી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે હવે એક નવી અપડેટ સામે આવી છે. આજે મંત્રીમંડળમાં નવા મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે બધા જ નવનિયુક્ત નેતાઓની શપથવિધિ યોજવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં મંત્રીઓની શપથ વિધિ શુક્રવાર, 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ […]

Image

Gujarat ના રાજકારણમાં આગામી બે દિવસમાં મોટા પરિવર્તનના એંધાણ, મંત્રીમંડળમાં ક્યા નેતાઓની થશે એન્ટ્રી અને કોણ થશે આઉટ ?

Gujarat : ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટો રાજકીય વિસ્ફોટ થવાની શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સૂત્રો સૂચવે છે કે 10 થી 11 વર્તમાન મંત્રીઓને દૂર કરવામાં આવી શકે છે, જ્યારે 14 થી 16 નવા ચહેરાઓ શપથ લેશે. સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન […]

Image

Bharuch : દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપ વિરુદ્ધ બળવો કરનાર અરૂણસિંહ રણાની હાર

Bharuch : ભરૂચમાં જ્યારથી દૂધધારા ડેરીની ચૂંટણી જાહેર થઇ હતી ત્યારથી જ રાજકારણ સતત ગરમાયુ હતું. આજે આ દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને મોટી અપડેટ સામે આવી છે. દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. અને આ ચૂંટણીમાં ઘનશ્યામ પટેલનો વિજય થયો છે. ઘનશ્યામ પટેલનું દૂધધારા ડેરીમાં છેલ્લા 17 વર્ષનું શાસન છે. અને હવે 18મી વખત […]

Image

Bharuch માં ભાજપ સામે બળવો કરવો ભારે પડ્યો, દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ વિરુધ્ધ જતા નેતાઓ સસ્પેન્ડ

Bharuch : ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે. અને આ જ શિસ્તબદ્ધ પાર્ટીમાં કોઈએ નિયમો તોડ્યા કે કોઈ પાર્ટીના નિર્ણયો વિરુદ્ધ ગયા તો તેમના વિરુદ્ધ પાર્ટી આકરા પગલાં લે છે. અને તેનું તાજું ઉદાહરણ હવે સામે આવ્યું છે. ભરૂચમાં અત્યારે દૂધધારા ડેરીની ચૂંટણી મામલે રાજકારણ સતત ગરમાયુ છે. ભરૂચની દૂધધારા ડેરીમાં ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં […]

Image

BJP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં આવી શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ભાજપમાં સી.આર.પાટીલને લઇ મોટી અપડેટ

BJP Gujarat : ગુજરાતમાં થોડા જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી શકે છે. આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખુબ જ મહત્વની રહેશે. કારણ કે તેમાં જે પક્ષ પર જનતાએ જીતનો કળશ ઢોળ્યો તે પક્ષને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખુબ જ સારું રહેશે. અને આ સાથે જ કેટલાક સમયથી ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષની […]

Image

BJP : ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઇ હાઈકમાન્ડ અને સંઘ વચ્ચે ખેંચતાણ, ગુજરાતમાં પણ નવા પ્રમુખ માટે ગૂંચવાયો પેંચ

BJP : ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને લાંબા સમયથી હાઈકમાન્ડ અને સંઘ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં સમાપ્ત થયો હતો, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીને કારણે આ કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો, હાઈકમાન્ડ જૂન 2024માં પાર્ટીની કમાન સોંપવાના વ્યક્તિને કાર્યકારી પ્રમુખ બનાવી […]

Image

Surat : સુરતમાં વોર્ડ નં.8ના મહામંત્રીએ આચર્યું દુષ્કર્મ, યુવતીને કેફી પીણું પીવડાવી હોટલમાં કર્યું ગેંગરેપ, ભાજપે કર્યો સસ્પેન્ડ

Surat : ગુજરાતમાં ભાજપની સરકાર છે. એટલે ભાજપ નેતાઓના નામ કોઈ કાંડમાં કે ગુનામાં આવે તો પણ થોડા સમય બાદ આ પ્રકારના કેસો દબાવી દેવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં જ જોઈએ તો ભાજપ સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકરોની કરતૂતો સામે આવતી રહે છે. અને પણ કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ફરી એક […]

Image

Surat : સુરતમાં સી.આર.પાટીલે રાહુલ ગાંધીની બનાવી મજાક, કહ્યું”ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય સફળ થવાની નથી”

Surat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ સક્રિય થઇ છે. છેલ્લા થોડા દિવસોમાં હવે ઘણા નવા નવા ફેરફારો કરવા કોંગ્રેસ નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે. અને તેના જ કારણે ક્યાંક ભાજપ અને AAPમાં અંદરો અંદર તૈયારી ચાલી રહી છે. પણ બીજી તરફ ભાજપ ક્યાંક અતિ આત્મવિશ્વાસમાં રાચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. […]

Image

Gandhinagar:કમલમમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત

Gandhinagar:રાજ્યમાં ભાજપ સંગઠનને મજબુત કરવાના પ્રયાસો કરી રહયુ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણથી લઈ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં આજે ગુજરાતના કાર્યાલય કમલમ ખાતે BJPની એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી છે જેમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોને […]

Image

Surat: ગુજરાતના સૌથી મોટા અંડરપાસનું કેન્દ્રીય મંત્રી પાટીલના હસ્તે લોકાર્પણ, વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે રાહત

Surat: ઝડપી વિકાસ અને આધુનિક માળખાગત સુવિધાઓ માટે જાણીતા સુરત ( Surat) શહેરે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. લિંબાયત વિસ્તારમાં ગુજરાતના સૌથી મોટા અંડરપાસ બ્રિજનું અનાવરણ કરવામાં આવ્યું, જે ટ્રાફિક સરળતા અને પર્યાવરણવાદના દૃષ્ટિકોણથી એક અનોખો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સી […]

Image

કેન્દ્રીય મંત્રી C. R. Patil ભાવનગરની મુલાકાતે, જળ સંચય અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Bhavnagar: ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર પાટીલ (C. R. Patil) ભાવનગરની (Bhavnagar) મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન તેમના હસ્તે અહીં સરકાર દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા જળ સંચય અભિયાનનું ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. સી. આર. પાટીલે ભાવનગરમાં જળ સંચય અભિયાનનો કરાવ્યો પ્રારંભ મળતી માહિતી મુજબ ભાવનગરના નારી ગામે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા […]

Image

ધનતેરસ પર PM મોદીએ દેશના 51,000 યુવાનને આપી નોકરીની ભેટ, C R પાટીલે કહ્યું- ભલામણ વિના લોકોનાં કામ કરજો

Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm Modi) ધનતેરસના (Dhanteras) દિવસે હજારો ઉમેદવારોને જોઇનિંગ લેટર આપ્યા છે. પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા 51,000 થી વધુ પસંદ કરેલા ઉમેદવારોને જોડાવા પત્રો આપ્યા. આ નવનિયુક્ત ઉમેદવારો હવે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે. આ રોજગાર મેળામાં 40 થી વધુ જગ્યાએથી દેશભરમાંથી હજારો યુવાનોએ ભાગ લીધો હતો, જેમને નોકરીઓમાં […]

Image

Junagadh: જવાહર ચાવડા હવે આર-પારના મૂડમાં ! વધુ એક લેટર બોમ્બ વાયરલ થતા ભાજપમાં ખળભળાટ, કર્યો આ મોટો દાવો

Junagadh: જુનાગઢ ભાજપમાં ( Junagadh BJP) ફરી એક આંતરિક કલેહ સપાટી પર જોવા મળી રહ્યો છે. ભાજપથી (BJP) નારાજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ (Jawahar Chawda) પોતાની શિસ્ત બદ્ધ કહેવાતી પાર્ટીમાં જે કાંડ ચાલી રહ્યા છે તેને લઈને મેદાનમાં આવ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર પીએમ મોદીને પત્ર લખી જુનાગઢ જિલ્લા પ્રમુખ કીરીટ પટેલ (Kirit […]

Image

Junagadh : જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ ભાજપમાં વધુ એક મોટા નેતાએ ઊભરો ઠાલવ્યો, કહ્યું – પક્ષની નેતાગીરીની શું મજબુરી છે કે એક વ્યક્તિને જ બધી સત્તા આપી ?

Junagadh:  જુનાગઢ ભાજપમાં (Junagadh BJP) ફરી એક વાર ભડકા જેવી સ્થિતિ ઉભી થઈ છે. ગઈ કાલે નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chawda) પીએમ નરેન્દ્રમોદીને (PM Modi) પત્ર લખ્યો હતો જેમાં તેમને જુનાગઢ જિલ્લા પ્રમુખ કીરીટ પટેલ (Kirit Patel) એકથી વધુ હોદ્દા પર રહીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવતા ભારે ખળભળાય મચ્યો હતો ત્યારે […]

Image

Kutch BJP : કચ્છ ભાજપના નેતાઓને શિસ્તના પાઠ ભણાવો પાટીલ સાહેબ, પોતાનું કામ ન થતાં જાહેરમાં ભાન ભૂલ્યા

Kutch BJP : ગુજરાતમાં ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું જ શાસન છે. જેના કારણે હવે જાણે ભાજપ નેતાઓને અને ત્યાં સુધી કે કાર્યકરોને સત્તાનો મદ ચડી ગયો હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના કોઈને કોઈ નેતા કે કાર્યકર સતત વિવાદમાં રહેતા હોય છે. આજે પણ કૈક […]

Image

Rajkot BJP : રાજકોટ ભાજપના નેતાઓને હવે પાટીલ સાહેબે પાઠ ભણાવવા પડશે, હાથમાં લિસ્ટ આવતા જ પ્રદેશ અધ્યક્ષે પણ શરમાવું પડ્યું

Rajkot BJP : સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પાકકા ઘડે કાંઠા ના ચઢે….ત્યારે સૌરાષ્ટ્રનું હબ રાજકોટમાં ગઈકાલે ભાજપની સંગઠનની સભા યોજાઈ હતી. જેમાં પાટીલ સાહેબે પોતાના જ પક્ષને પાક્કા ઘડે કાંઠા ચઢાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઈ હતી. આ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં હવે પાટીલ સાહેબે હોદ્દના ક્રમ કેવી રીતે મુકવા તેના પાઠ ભણાવવા પડે […]

Image

BJP Gujarat : ભાજપ સંગઠનમાં ઝઘડાની ચેટ વાયરલ, શિસ્તબદ્ધ પાર્ટીમાં કેમ થયો ભડકો ?

BJP Gujarat :  શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીમાં (BJP) આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી તો માત્ર કહેવાતું હતું કે ભાજપ સંગઠનમાં (BJP organization) અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા છે. પરંતું હવે ભાજપના સંગઠનમાં અંદરો અંદર ઝગડાની ચેટ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ચેટ અમદવાદના (Ahmedabad) નરોડના (naroda) ભાજપ સંગઠનની છે. […]

Image

BJP Gujarat : ગુજરાત BJPને ટૂંક જ સમયમાં મળશે નવા પ્રદેશ અધ્યક્ષ, જાણો ભાજપું કોકડું ક્યાં ગૂંચવાયું?

BJP Gujarat :સીઆર પાટીલનો (CR Patil)મંત્રી મંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું (Gujarat BJP State President)પદ ખાલી થયું છે. સીઆર પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે જે પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપની કમાન સંભાળી શકે છે. જો કે હજુ ભાજપના નવા […]

Image

AAP Gujarat : પાટીલ એક સીટ હારી જાય તો તેમની આંખમાં આસુ આવી જાય છે પરંતુ… ઈશુદાન ગઢવી

AAP Gujarat : રાજ્યમાં TRP ગેમ ઝોન (TRP Game Zone) જેવી દુર્ઘટનાઓ મામલે સરકારે (Government) અત્યાર સુધી કરેલી કાર્યવાહી અંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના (AAP Gujarat) પ્રમુખ ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે ઘટનાઓ થઇ તેમાં સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે તે ઘટનાના […]

Image

BJP Gujarat: ગુજરાત ભાજપના સંગઠનમાં થશે ધરખમ ફેરફાર, પાટીલના સ્થાને હોઈ શકે છે આ ચહેરા

BJP Gujarat: એનડીએ ગઠબંધનના (NDA Alliance) પ્રધાનમંડળમાં સી.આર.પાટીલને (C.R Patil) કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન તો મળી ગયું છે ત્યારે હવે ગુજરાત ભાજપના (Gujarat BJP) સંગઠનમાં ધરખમ ફેરફાર આવી શકે એમ છે. જેને લઈને ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોપવામાં આવે તેવી રાજકીય અટકળો શરૂ થઇ ગઈ છે. ત્યારે હાલ કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે જેમને […]

Image

Gujarat Lok Sabha Election Results 2024:  કમનસીબે આ વખતે અમારી મહેનત ઓછી પડી : C.R.Patil

Gujarat Lok Sabha Election Results 2024:  લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. ત્યારે સૌ કોઈની નજર ચૂંટણીના પરિણામ હતી. આજે લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. ગુજરાતમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. ગુજરાતની વાત કરવામા […]

Image

ચૂંટણી ટાણે ભાજપમાં ભરતી મેળો યથાવત, Surat માં AAP ના માલધારી આગેવાનો ભાજપમાં જોડાયા

Surat : લોકસભાની ચૂંટણીને (loksabha Election) લઈને ગુજરાતમાં માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપમાં (BJP) હજુ પણ ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં (Surat) AAP ના માલધારી સેલના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. ચૂંટણી ટાણે સુરત AAPને વધુ એક ઝટકો એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ-આપમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો […]

Image

ક્ષત્રિયોના વિરોધની વચ્ચે રાહુલ ગાંધીએ રાજા- મહારાજાઓ વિશે આપ્યું વિવાદિત નિવેદન, ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર સાંધ્યુ નિશાન

એક તરફ સમગ્ર રાજ્યમાં પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) રાજા- મહારાજાઓ વિશે આપેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ (Kshatriya society) લાલઘુમ છે. રુપાલાને ન હટાવતા ક્ષત્રિયો ભાજપ (BJP) વિરોધી મતદાન કરવાની મુહિમ ચલાવી રહ્યા છે. જે અંતર્ગત ક્ષત્રિયો કોંગ્રેસને (Congress) સમર્થન આપી રહ્યા હતા ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસે પોતાના જ પગ પર કુહાડી મારવાનુ કામ કર્યું […]

Image

Navsari બેઠકના BJP ઉમેદવાર C. R. Patil ભવ્ય રેલી યોજી ચૂંટણી ફોર્મ ભરશે

Lok Sabha Election 2024: એક તરફ ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભાજપના (bjp) ઉમેદવાર ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભાજપના (bjp) ઉમેદવાર અમિત શાહે (Amit shah) આજથી રોડ શો યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે બીજી તરફ નવસારી (Navsari) લોકસભા બેઠક પરથી ભાજપના સી.આર.પાટીલનો (CR. Patil) રોડ શો યોજાવા જઈ રહ્યો છે. આજે […]

Image

આપણને જે વારંવાર નડે છે એમની ડિપોઝીટ પુરી કરી દો : C. R. Patil

C. R. Patil in Banaskantha : લોકસભા ચૂંટણીને (Loksabha Election)) લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરુ કરી દેવામા આવ્યો છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના (CR Patil) અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાનાં (Banaskantha) ડીસા ખાતે ભાજપની (BJP) જીલ્લા કક્ષાની કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. જેમાં સી આર પાટીલે બુથ પ્રમુખોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિધાનસભાની ચૂંટણીના […]

Image

રુપાલા વિવાદને લઈને સી.આર.પાટીલના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક

Gandhinagar: એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં અનેક સીટો પર વિવાદ, વિરોધ અને નારાજગીના સુર ઉઠ્યા છે. ત્યારે ભાજપ લોકસભાની તૈયારીઓ વચ્ચે તમામ સીટો પર ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસમાં લાગ્યું છે ત્યારે રાજકોટ સીટ પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ દિવસેને દિવસે […]

Image

ભાજપની નવી રણનિતી, ઉમેદવાર સામે વાંધો હોય તો PM MODI ને જોઈને મત આપજો

PM MODI : લોકસભાની ચૂંટણી (loksabha election) માટે ભાજપે (BJP) જાહેર કરેલા ઉમેદવારોને લઈને પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળા ફાટી નિકળી છે. જેમાં સાબરકાંઠા, જુનાગઢ, અમરેલી, વલસાડ, જેવી કેટલીક સીટો પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠી છે. આ સાથે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા પણ વિવાદિત ટિપ્પણીને કારણે વિવાદના ઘેરામાં આવ્યા છે. જેથી ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ […]

Image

સી.આર પાટીલે પોતાનો નંબર જાહેર કરતા કહ્યું- “કામ હોય તો સીધો મને ફોન કરજો”

Surendrnagar: લોકસભાની ચૂંટણીને (Loksabha election) હવે થોડો જ સમય બાકી રહ્યો છે. જેને લઈને તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ ભાજપમાં (BJP) ઉમેદવારોને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપમા ડેમેજ કંટ્રોલ કરવામા માટે ખુદ સી આર પાટીલને (CR Patil) મેદાને ઉતરવું પડ્યું છે. સી આર પાટીલ રાજકોટ (Rajkot) અને […]

Image

પરસોત્તમ રૂપાલાનો વિવાદ ઠારવા પાટીલ મેદાને, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આજે બેઠક

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ થોડા દિવસ પહેલા રાજવી પરિવાર પર કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે પરષોત્તમ રુપાલાઓએ માફી પણ માગી હતી પરંતુ આ વિવાદ શમવાને બદલે વધારે વકરી રહ્યો છે. પરષોત્તમ રુપાલાના નિવેદનને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે આ […]

Image

ભાજપમાં જુથવાદ ચરમસીમાએ! વડોદરામાં ફરી એક વાર ભાજપના ઉમેદવાર સામે વિરોધનો સુર ઉઠ્યો

Vadodara: ગુજરાત ભાજપમાં ઉમેદવારને લઈને આંતરિક જુથવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે રીપીટ કરતા વડોદરા ભાજપ સંગઠનમાં વિરોધના સુર ઉઠ્યા હતા તે જોતા રંજનબેનને ઉમેદવારી પાછી ખેંચવી પડી હતી અને રંજનના સ્થાને ડો.હેમાંગ જોશીની ભાજપે પસંદગી કરી હતી ત્યારે ઉમેદવાર બદલ્યા છતા પણ આ વિવાદનો અંત આવતો નથી. હવે […]

Image

Vadodara : રાષ્ટ્રિય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિ પંડ્યા તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ

Vadodara :  લોકસભાની ચૂંટણીને લઈને હાલ તમામ પક્ષો એક્શનમાં જોવા મળી રહ્યા છે. ભાજપે ગઈ કાલે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. જાણકારી મુજબ વડોદરામાં રાષ્ટ્રિય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી […]

Image

શું હવે કનુ કલસરિયા પણ જોડાશે ભાજપમાં ? C R PATIL સાથે બંધ બારણે શું થઈ ચર્ચા

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે અને ભાજપના ભરતી મેળામાં સામેલ થઈ રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસમાંથી વધુ એક મોટા નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે મહુવાના પુર્વ ધારાસભ્ય કનુ કલસરિયાએ ( Kanu Kalasaria) સાથે મુલાકાત કરી હતી. […]

Image

ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટી ! કોંગ્રેસના દિગ્ગજ નેતા Arjun Modhwadia એ આપ્યું રાજીનામું

Arjun Modhwadia News: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. આજે રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે તેમના રાજીનામા બાદ હવે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયા(Arjun Modhwadia) એ ધારાસભ્ય પદેથી રાજુનામું આપી દીધું છે ત્યારે આજે કોંગ્રેસને […]

Image

ભારત જોડો ન્યાય યાત્રા આદિવાસી વિસ્તારમાં પહોંચે તે પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો!, જાણો ભાજપની રણનિતિ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહેલા નારણ રાઠવાને ભાજપમાં સામેલ કરી ભાજપે મોટો ખેલ પાડ્યો છે. આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયો ધારણ કરશે. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડ્યો છે જ્યારે ભાજપને મોટો ફાયદો થયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાશે ગુજરાત […]

Image

Amit Shah અને Narendra Modi નો વારાફરતી ગુજરાત પ્રવાસ, સંગઠનમાં પરિવર્તનના સંકેત

અમિત શાહ બાદ આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે

Image

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો પર નિમણૂંકની શક્યતા, જાણો વિગતો

ભાજપ એક બાદ એક મેરેથોન બેઠકો કરી રહ્યું છે. તેમજ ભાજપ આ વખતે ઘણા ફેરફાર કરવાનું વિચારી રહી છે.

Image

ભુપેન્દ્ર દાદાના પ્રધાનમંડળનો થશે વિસ્તાર, સંગઠનમાં સીઆરના હાથમાં રહેશે દોરીસંચાર

મલાઈદાર ખાતાઓ નેતાઓ પાસેથી પરત લેવાશે, હાલના મંત્રીઓનું પરફોર્મન્સ ખુબ ખરાબ

Image

Big News : નવરાત્રીના પ્રથમ નોરતે Gujarat BJP નું નવું સંગઠન થઈ શકે છે જાહેર

નવુ સંગઠન સંપર્ક સે સમર્થનના સુત્ર સાથે લોકોની વચ્ચે જઈને ભાજપ તરફી માહોલ ઉભો કરશે

Image

પ્રદેશ અધ્યક્ષ CR Patil ના નામે BJP ની 2 મહિલા નેતાઓને ઠગવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

નવસારીમાં પ્રદેશમંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશ મંત્રી શીતલ સોની સાથે છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ

Image

C R Patil નું રાજકોટમાં નિવેદન “લોકસભાની ચૂંટણીમાં અમે 5 લાખથી વધુની લીડથી તમામ 26 બેઠકો જીતીશું”

રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા હતા. વેલનાથપરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પાટીલે આગામી 2024ની ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે બોલતા, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આગામી 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ 26 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવશે. એટલું જ નહીં, બીજેપી પ્રદેશ […]

Image

વેક્સિન સર્ટિફિકેટ હોય કે ભાજપનો ખેસ, BJP માટે મોદી સાહેબ અત્ર, તત્ર સર્વત્ર

ગુજરાતમાં ભાજપને નરેન્દ્ર મોદીની કેટલી જરૂર છે તેનો પુરાવો આજે મળી ગયો છે. વેક્સિનના સર્ટિફેકેટ હોય કે સરકારી જાહેરાતો બધે જ નરેન્દ્ર મોદીનો ફોટો આપણે જોઈ લીધો છે હવે ભાજપના ખેસમાં પણ મોદી સાહેબની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપે આજે નવો ખેસ લોન્ચ કર્યો જેમાં એક તરફ ભાજપનું નિશાન કમળ અને બીજી તરફ નરેન્દ્ર મોદીના […]

Image

દરરોજ NaMo App ખોલવી, PM નું ટ્વીટ રિટ્વીટ કરવું ; સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓને વધુ સક્રિય થવા આહ્વાન

આ કાર્યક્રમમાં ભાજપની સોશિયલ મીડિયા ટીમના અંદાજે 3 હજાર કાર્યકરો હાજર રહ્યા હતા.

Image

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓમાં No Repetition ફોર્મ્યૂલા

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્વે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

Image

Chhota Udepur : જિલ્લા પંચાયતના 24 સભ્યોએ પોતાના પ્રમુખ સામે મોર્ચો માંડ્યો!

ભારતીય જનતા પાર્ટી પોતાને ભલે શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતી હોય પરંતુ ખરેખર વાસ્તવમાં સ્થિતિ કંઈક જુદી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ભાજપના 24 સભ્યોએ પોતાના પ્રમુખ સામે જ મોર્ચો માંડ્યો છે. સભ્યો દ્વારા નિરીક્ષકોની ટીમને તેઓને પ્રમુખ ના બનાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવતા જિલ્લાના રાજકારણમાં ભારે હડકંપ મચ્યો છે. મામલાનું મૂળ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ […]

Trending Video