bus collided with truck

Image

Andhrapradeshના ચિત્તૂરમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 7 મુસાફરોના મોત; 10 ગંભીર રીતે ઘાયલ

Andhrapradesh: આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં […]

Trending Video