brics summit 2024 in russia

Image

BRICS Summit 2024 : BRICS ઉપરાંત PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કઝાનમાં 5 વર્ષ બાદ દ્વિપક્ષીય મંત્રણા, કરવામાં આવી હતી આ મોટી જાહેરાત

BRICS Summit 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટ લગભગ 5 વર્ષ પછી રશિયાના કાઝાનમાં BRICS સમિટની બાજુમાં થઈ હતી. આ વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પીએમ મોદીએ આજે ​​કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ દરમિયાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે […]

Image

BRICS Summit 2024: 5 વર્ષ પછી પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત, રશિયામાં આજે ભારત-ચીન બેઠક કેમ છે મહત્વપૂર્ણ?

BRICS Summit 2024: પાંચ વર્ષ બાદ મંગળવારે PM મોદી (PM Modi) અને ચીનના (chaina) રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) રશિયાના (Russia) રાષ્ટ્રપતિની હાજરીમાં સામસામે હતા. આ દરમિયાન પીએમ મોદીએ ‘થમ્બ્સ અપ’ પણ બતાવ્યું, જ્યારે નજીકમાં ઉભેલા જિનપિંગ પુતિન સાથે વાતચીતમાં મગ્ન જોવા મળ્યા. 5 વર્ષ પછી પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત રશિયામાં આજે મોદી અને […]

Image

BRICS Summit : રશિયાના કઝાનમાં મળ્યા PM મોદી અને પુતિન, ભારતે યુક્રેન સંઘર્ષ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

BRICS Summit : બ્રિક્સ સમિટ રશિયાના કઝાન શહેરમાં 23 અને 24 ઓક્ટોબરે યોજાશે. PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કઝાનમાં BRICS સમિટ પહેલા મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ એકબીજાને ઉમળકાભેર મળ્યા હતા. પીએમ મોદીએ પુતિન સાથે હાથ મિલાવ્યા અને પછી તેમને ગળે લગાવ્યા. આ પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત […]

Image

PM Modi Russia Visit: પીએમ મોદી રશિયા જવા થયા રવાના, 16મી બ્રિક્સ સંમેલમાં લેશે ભાગ

PM Modi Russia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રશિયા (Russia) જવા રવાના થઈ ગયા છે. પીએમના રશિયા પ્રવાસ પહેલા કઝાન શહેરમાંથી ખાસ તસવીરો સામે આવી છે. પીએમ મોદીને આવકારવા માટે NRIઓએ હોર્ડિંગ્સ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબરે રશિયાની મુલાકાત લેશે. યજમાન રશિયાની અધ્યક્ષતામાં અહીં […]

Trending Video