Health Tips: ભારતીય રસોડામાં મળતા મસાલા દવાઓનું કામ કરે છે. એવો જ એક મસાલો છે વરિયાળી. વરિયાળીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે. વળી, કેટલીક દેશી રેસ્ટોરન્ટમાં જમ્યા પછી વરિયાળી સર્વ કરવામાં આવે છે. વરિયાળી એ સ્વાદ વધારનારા ગુણોનો ખજાનો છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. એન્ટીઑકિસડન્ટની સાથે તેમાં એવા ઘટકો […]