મંગળવારે Turkeyના એક સ્કી રિસોર્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં અત્યાર સુધીમાં 66 લોકોના મોત થયા છે. કેટલાક લોકોએ આગથી બચવા માટે કૂદવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમનો જીવ ગયો હતો. આ આગમાં ઘણા લોકો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે તુર્કીના ગૃહમંત્રીનું નિવેદન આવ્યું […]