bomb threat news

Image

Patan : પાટણની કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાનો મળ્યો ઈ-મેઈલ, પોલીસે તપાસ હાથ ધરી, જાણો સમગ્ર મામલો

Patan : દેશમાં છેલ્લા કેટલાક સમયથી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. ખોટા ઇમેઇલ પણ કરે છે. અને તેના દ્વારા પોલીસ સહિતનો કાફલો આ બધામાં દોડતો થઇ જાય છે. આ સાથે જ ફરી એક વખત ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે વડોદરામાં એક પાવર કંપનીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. […]

Image

Bomb Threats: નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ ! વડોદરા બાદ હવે રાજકોટ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bomb Threats:એક તરફ ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રીનો (Navratri) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ભયનું વાતાવરણ ઉભુ કરવામા આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા વડોદરા હરણી (Harni)ખાતે આવેલ એરપોર્ટને (Airport) ઇ-મેઇલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી જે બાદ હવે રાજકોટ એરપોર્ટને પણ આવી જ ધમકી આપવામા આવી છે. રાજકોટ […]

Image

નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ

New Delhi : નવી દિલ્હીથી (New Delhi) વિશાખાપટ્ટનમ (Visakhapatnam) જઈ રહેલા એર ઈન્ડિયાના ( Air India) વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર હતા. જે બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી અધિકારીઓએ તરત જ વિમાનની તપાસ કરી તો ખબર પડી કે આ માત્ર અફવા છે. એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ મળતી માહિતી મુજબ મંગળવારે […]

Image

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર

Air India Bomb threat : છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્થળોએ બોમ્બની ધમકીઓ (Bomb threat) મળી રહી છે. ત્યારે હવે એર ઈન્ડિયાના (Air India) વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. તિરુવનંતપુરમ એરપોર્ટના (Thiruvananthapuram Airport) સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈથી તિરુવનંતપુરમ પહોંચેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ અહીંના એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.  ધમકી […]

Trending Video