bomb threat in flight

Image

Jamnagar Bomb Threat : જામનગર એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી, મેસેજ મળતા જ પ્લેનનું સઘન ચેકીંગ હાથ ધરાયુ

Jamnagar Bomb Threat : છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે. છેલ્લા અઠવાડિયામાં અંદાજે 10 થી વધુ વાર ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે આજે જામનગરમાં ઇન્ડિગોની ફ્લાઇટને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આજે જામનગર- હૈદરાબાદ ફલાઇટમાં બૉમ્બ મુકાયાનો મેસેજ મળ્યો હતો. ત્યાર પછી જામનગર એરપોર્ટ પર […]

Image

Bomb Threats: નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ ! વડોદરા બાદ હવે રાજકોટ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bomb Threats:એક તરફ ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રીનો (Navratri) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ભયનું વાતાવરણ ઉભુ કરવામા આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા વડોદરા હરણી (Harni)ખાતે આવેલ એરપોર્ટને (Airport) ઇ-મેઇલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી જે બાદ હવે રાજકોટ એરપોર્ટને પણ આવી જ ધમકી આપવામા આવી છે. રાજકોટ […]

Trending Video