bomb threat for air indigo flight

Image

વિમાનમાં માનવ બોમ્બ છે, હૈદરાબાદ ન લઈ જાઓ; IndiGo flightને મોકલવામાં આવ્યો ધમકી ભર્યો મેઇલ

IndiGo flight Bomb Threat: શનિવારે સુરક્ષા ધમકીને કારણે ઇન્ડિગોની એક ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. હૈદરાબાદ એરપોર્ટે જણાવ્યું હતું કે ફ્લાઇટ જેદ્દાહથી હૈદરાબાદ જઈ રહી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેદ્દાહથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 68 માં માનવ બોમ્બ છે. સવારે […]

Image

હવે ફલાઈટમાં બોમ્બની ધમકીઓ આપનારની ખેર નહીં ! દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ધમકી ભર્યા મેસેજોની મંગાવી વિગતો

Flight Bomb Threat Case: છેલ્લા ત્રણ દિવસમાં એક ડઝન વિમાનો પર બોમ્બની ધમકીઓ (Flight Bomb Threat ) મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. તપાસ દરમિયાન તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા મળેલી ખોટા બોમ્બ ધમકીઓની તપાસને વધુ તીવ્ર બનાવતા, દિલ્હી પોલીસે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ […]

Image

મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

indigo flight bomb threat : 16 ઓક્ટોબર મુંબઈથી દિલ્હી (Mumbai to Delhi) જતી ઈન્ડિગો ફ્લાઈટમાં (IndiGo flight) બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ ફ્લાઈટને અમદાવાદ (Ahmedabad) ડાયવર્ટ કરવામાં આવી હતી. બુધવારે આ માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન વિમાનમાં કંઈ મળ્યું નથી અને બોમ્બ હોવાની માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું […]

Image

vadodara airport bomb threat : વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ એજન્સીઓ એલર્ટ

vadodara airport bomb threat: વડોદરામા ( Vadodara) એક તરફ ધામધૂમથી નવરાત્રીની (Navratri) ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ વડોદરા હરણી (Harni) ખાતે આવેલ એરપોર્ટને (Airport) ઇ-મેઇલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ મેસેજ મળતા તપાસ એજન્સીઓ એલર્ટ બની છે અને શહેરના વિવિધ ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત એસઓજી ડોગ-સ્ક્વોડ […]

Image

નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ

New Delhi : નવી દિલ્હીથી (New Delhi) વિશાખાપટ્ટનમ (Visakhapatnam) જઈ રહેલા એર ઈન્ડિયાના ( Air India) વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર હતા. જે બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી અધિકારીઓએ તરત જ વિમાનની તપાસ કરી તો ખબર પડી કે આ માત્ર અફવા છે. એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ મળતી માહિતી મુજબ મંગળવારે […]

Trending Video