bollywood actress

Image

કપિલના શો છોડયાના 8 વર્ષ પછી પર Upasana singhએ તોડ્યું મૌન, કહ્યું- મને પહેલાથી જ ખબર હતી કે…

Upasana Singh એક જાણીતી અભિનેત્રી છે. ઉપાસનાએ નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાના જબરદસ્ત અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું. ટીવી શોની સાથે તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે જ્યારે કપિલ શર્માએ વર્ષ 2013માં પહેલીવાર પોતાનો કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ શરૂ કર્યો ત્યારે ઉપાસના સિંહ તેનો ભાગ હતી. કપિલના […]

Image

aamir khan : શું આમિર ખાન બોલિવૂડ છોડશે?

aamir khan : ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર આમિર ખાને ( aamir khan ) પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોમાં તેના પાત્રને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં ચાહકોની નજર તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર ટકેલી છે. હાલમાં જ આમિર ખાને ખુલાસો કર્યો છે કે તે ફિલ્મી દુનિયામાંથી […]

Image

શાહી અંદાજમાં થશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ ફંક્શન, મહેમાનો માટે કરાઈ આવી VIP વ્યવસ્થા

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વાળા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટના લગ્નનું પ્રિ-વેડીંગ ફંક્શન શુક્રવારથી શરૂ થશે ત્યારે આ ફંક્શનના પહેલા જ દેશ-વિદેશથી આવનારા મહેમાનો માટે ભવ્ય વ્યવસ્થા કરવામા આવી છે. આ ફંક્શન માટે એર ઈન્ડિયાના 30 વિમાન ભાડે લેવામાં આવ્યા છે. જ્યારે VIP ગેસ્ટને એરપોર્ટથી પ્રિ-વેડીંગ ફંક્શનના સ્થળ સુધી પહોચાડવા […]

Image

‘હું જીવિત છું’, Poonam Pandeyએ શેર કર્યો વીડિયો, કહ્યું- સર્વાઇકલ કેન્સરે મારો જીવ નથી લીધો

Poonam Pandey Death : ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયેલી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર રહસ્ય બની ગયા હતા. પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર 2 ફેબ્રુઆરીએ સવારે આવ્યા હતા. તેની મેનેજમેન્ટ ટીમે જાહેરાત કરી હતી કે અભિનેત્રીનું મૃત્યુ થયું છે. તેનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું કહેવાય છે. પરંતુ પૂનમ પાંડે જીવિત છે. પૂનમ પાંડે જીવિત છે ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ […]

Trending Video