Board Exam

Image

Gujarat : ગુજરાતમાં આવતા શૈક્ષણિક સત્રથી આ પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર, માતા પિતા અને વિદ્યાર્થીઓએ જરૂરથી ધ્યાને લેવું

Gujarat : ગુજરાતમાં આવતા શૈક્ષણિક વર્ષથી કેટલાક પુસ્તકોમાં ફેરફાર થવાનો છે. જેમાં ધોરણ-1, 6થી8 અને 12ના કેટલાક પુસ્તકો બદલાશે. ધોરણ 1માં ગુજરાતી, ધો-6માં અંગ્રેજીનું પુસ્તક બદલાશે. ધોરણ 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત બદલાશે. ધોરણ 7માં સર્વાંગી શિક્ષણ, મરાઠીના પુસ્તક બદલાશે. ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તક બદલાશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ […]

Image

આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Gujarat Board Exam 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં આજથી ધો.10 અને ધો.12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે શિક્ષણ બોર્ડ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કૂલ 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ […]

Image

Harsh Sanghavi : આગામી બોર્ડની પરીક્ષાઓને લઇ એસ.ટી વિભાગનો મોટો નિર્ણય, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

Harsh Sanghavi : આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 દરમિયાન યોજાવાની છે. ત્યારે વિદ્યાર્થીઓને ગામડાઓમાંથી કે અંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે. આજે સરકાર દ્વારા વિધાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા વધારાની […]

Image

Board Exam Date : ગુજરાતમાં આગામી બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર, ફેબ્રુઆરી અને માર્ચ 2025 માં યોજાશે પરીક્ષા

Board Exam Date : ગુજરાતમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2025ની બોર્ડની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી વર્ષ 2025 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહ, અને સામાન્ય પ્રવાહ દરેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા આગામી 27 […]

Image

રાજ્યમાં બોર્ડ-ગુજકેટની પરીક્ષા અંગે તંત્રની શું છે તૈયારી, જાણો ઋષિકેશ પટેલએ શું કહ્યું ?

Board Exam : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ વર્ષે આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા આગામી […]

Image

CBSE Board Exam: ધોરણ 10, 12 માં કોઈને પણ નહીં મળે રેન્ક કે ડિવિઝન, જાણો

CBSE ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે

Image

ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચે પૂર્ણ થશે.

Trending Video