blow to Israel

Image

સિડનીના હાર્બર બ્રિજ પર ગુંજી ઉઠ્યા Israel વિરોધી નારા, ખામેનીના પોસ્ટરો લઈને રસ્તા પર ઉતરી ભીડ

Anti-Israel slogans In Sydney: સિડનીના ઐતિહાસિક હાર્બર બ્રિજ પર ગાઝાના સમર્થનમાં અને ઇઝરાયલ વિરુદ્ધ સૌથી મોટું પ્રદર્શન જોવા મળ્યું. વરસાદ છતાં 90 હજારથી વધુ વિરોધીઓ રસ્તા પર ઉતર્યા. પેલેસ્ટિનિયન ધ્વજ, ખામેનીના પોસ્ટર અને હાથમાં વાસણો લઈને લોકોએ ઇઝરાયલ પર આર્થિક પ્રતિબંધો અને ગાઝામાં ફસાયેલા લોકોને રાહત આપવાની માંગ કરી. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બોબ કાર […]

Image

Israelની વધી મુશ્કેલી, પેલેસ્ટાઇન માટે 14 દેશોએ બનાવી એક યુનિયન; ફ્રાન્સ પણ તેમની સાથે

Israel News: ગાઝામાં હમાસ સામે લડી રહેલા ઇIsrael ને યુરોપિયન દેશો તરફથી મોટો ફટકો પડી રહ્યો હોય તેવું લાગે છે. બ્રિટન અને ફ્રાન્સ દ્વારા પેલેસ્ટાઇનને માન્યતા આપવાના નિવેદનો વચ્ચે હવે 14 દેશોના જૂથે ઇઝરાયલ સામે મોરચો ખોલ્યો છે. એન્ડોરા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, માલ્ટા, ન્યુઝીલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, સાન મેરિનો, સ્લોવેનિયા અને સ્પેને […]

Image

મુસ્લિમ છીએ, Israel સાથે કોઈ સંબંધ નથી; લાલ સમુદ્રમાં હુથી હુમલાઓથી બચવા માટે જહાજો મોકલી રહ્યા છે સંદેશા

Houthi Army Attack on Israel ship: લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોના હુમલાઓથી બચવા માટે જહાજોએ હવે નવી રણનીતિ અપનાવવાનું શરૂ કર્યું છે. હવે ઘણા વ્યાપારી જહાજોએ તેમની ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) પ્રોફાઇલમાં ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું છે કે તેમના ક્રૂ સભ્યો મુસ્લિમ છે. કેટલાક જહાજો એવો પણ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે સશસ્ત્ર રક્ષકો […]

Image

ભારતના પડોશી ઈસ્લામિક દેશ Israelને આપ્યો ઝટકો, ગાઝાના સમર્થનમાં લગાવ્યો પ્રતિબંધ

Israel News:ભારતના પડોશી દેશ બાંગ્લાદેશ બાદ માલદીવે પણ ઈઝરાયેલના નાગરિકોના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકીને ઈઝરાયેલ સરકારને ઝાટકોઆપ્યો છે. માલદીવે મંગળવારે જાહેરાત કરી કે તેની સંસદે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતાના પ્રદર્શનમાં ઇઝરાયેલના નાગરિકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ મંગળવારે સંસદ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને તાત્કાલિક મંજૂરી આપી તેને કાયદો બનવાનો માર્ગ મોકળો […]

Trending Video