bjp vadodara

Image

Vadodara : માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત, 14મા રાઉન્ડ બાદ સતીશ પટેલ 22,509 મતથી આગળ

Vadodara ની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. મતગણતરીના 14મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 22,509 મતની જંગી સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી પ્રથમ રાઉન્ડથી જ પાછળ રહ્યા છે અને 14મા રાઉન્ડના અંતે તેમને 18,001 મત મળ્યા છે. ભાજપને મળેલી આ મજબૂત લીડ […]

Image

Vadodara માં ભાજપના વોર્ડ નં.10ના ઉમેદવાર નીતિન દોંગાનો ઓડિયો વાયરલ, કહ્યું “તું હરાવવાના બધા પ્રયત્નો કરી લે, તારો પર્સનલમાં હિસાબ હું કરીશ”

Vadodara : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. અને આમ તો સમગ્ર ગુજરાતમાં એક બાદ એક ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક વડોદરામાં ખુબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરાનો રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉમેદવારી પત્ર પાછા […]

Image

Vadodara માં ભાજપે ઈનફ્લુએન્સર અંકિતા પરમારને આપી ટિકિટ, નયના પરમારની ટિકિટ કપાતા થયો જોરદાર ડખો

Vadodara માં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર તરીકે પ્રખ્યાત થયેલી યુવા ભાજપ નેતા અંકિતા પરમાર ફરી એકવાર ચર્ચામાં આવી છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં તેણી પહેલી વાર પ્રસિદ્ધિ પામી હતી જ્યારે તેણીએ જીમ ટ્રેનર તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી જીતી હતી અને બાદમાં વડોદરા તાલુકાના અધ્યક્ષ બન્યા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી જેવો દરજ્જો મેળવતી અંકિતા પરમારને તાજેતરમાં ભાજપના […]

Image

Vadodara BJP : વડોદરામાં ભાજપના ખાડારાજથી ત્રસ્ત જનતા, સાવલીમાં હવે ભાજપના જ સભ્યો ઉતાર્યા પક્ષના વિરોધમાં

Vadodara BJP : વડોદરાના સાવલીમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રોડનું ધોવાણ થયું હતું. આટલા દિવસો થયા છતાં, ઘણી સોસાયટીઓમાં હજી સુધી પાણી ભરેલું છે. વરસાદમાં રોડ ધોવાઈ જવાથી રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે, સાથે જ ખાડાઓથી વાહનચાલકોની કમર તૂટી રહી છે. અને શહેરમાં ખૂણે ખૂણે ગંદકીના ઢગલા […]

Trending Video