Chaitar Vasava : રાજ્યમાં BJPની સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા તો સ્કૂલના બાળકોને સભ્ય બનાવ્યા ત્યારબાદ તે વિવાદ તો હજી શાંત નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે એનો અવાજ ઉપાડવા ડેડીયાપાડાના ધારાસભ્ય […]