BJP MP

Image

જો મુસ્લિમો વસ્તીના 14.2% છે, તો તેઓ લઘુમતી કેવી રીતે બને છે? BJPના સાંસદે કહ્યું….

ભારતીય જનતા પાર્ટી (BJP ) ના રાજ્યસભા સાંસદ અને બિહાર સરકારના ભૂતપૂર્વ મંત્રી ભીમ સિંહે સંસદમાં લઘુમતીઓની પુનઃવ્યાખ્યાયિત કરવાની માંગ કરી છે. સોમવારે ગૃહમાં ખાસ ઉલ્લેખ દ્વારા દેશમાં “લઘુમતી” ની વર્તમાન વ્યાખ્યા પર ચિંતા વ્યક્ત કરતા, તેમણે પ્રશ્ન કર્યો કે દેશની વસ્તીના 14.2 ટકા હિસ્સો ધરાવતા મુસ્લિમો લઘુમતી કેવી રીતે બને છે. તેમણે લઘુમતી દરજ્જાના […]

Image

BJPના સાંસદ અને ધારાસભ્ય પર હુમલો, પથ્થરમારામાં બંને ઘાયલ

Attack On BJP MP and MLA : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક સાંસદ અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા ગયા હતા. પરંતુ ભીડ ગુસ્સે થઈ ગઈ અને તેમના પર પથ્થરમારો કર્યો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સાંસદ અને ધારાસભ્યને પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું. આ ઘટના […]

Image

Haryana : ભાજપ સાંસદ રામચંદ્ર જાંગરાનું વિવાદાસ્પદ નિવેદન, ‘જો મહિલાઓ હાથ જોડવાને બદલે લડી હોત તો ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત’

Haryana : ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામચંદ્ર જાંગરાએ પહેલગામ આતંકી હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે હરિયાણાના ભિવાનીમાં કહ્યું કે આતંકવાદી હુમલામાં પોતાના પતિ ગુમાવનાર બહાદુર મહિલાઓમાં આ પ્રકારનો ઉત્સાહ અને લાગણીઓ નહોતી. જો મહિલાઓએ હાથ જોડીને હુમલો કરવાને બદલે લડત આપી હોત, તો ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત. દેવી અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે, […]

Image

Priyanka Gandhi : ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને આપ્યું બેગ, 1984ના રમખાણો વિશે લખેલી બેગ આપી

Priyanka Gandhi : આ વખતે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ‘બેગ પોલિટિક્સ’ પર પણ વ્યાપક ચર્ચા થઈ હતી. એક તરફ સત્તાધારી પક્ષ બંધારણ અને ઈમરજન્સી પર ચર્ચામાં વ્યસ્ત હતો, તો બીજી તરફ પહેલીવાર લોકસભામાં પહોંચેલી પ્રિયંકા ગાંધી પોતાની અલગ અંદાજથી ચોંકાવનારી હતી. એક દિવસ તે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદ પહોંચી અને બીજા દિવસે બાંગ્લાદેશ લખેલી […]

Image

One Nation One Election : લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ, મતદાન દરમિયાન ગેરહાજર રહેલા સાંસદોને ભાજપ મોકલશે નોટિસ

One Nation One Election : મંગળવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ રજૂ કર્યું હતું. આ બિલને મંજૂરી આપવા માટે લોકસભામાં મતદાન થયું હતું. જો કે આ દરમિયાન ભાજપના ઘણા સાંસદો હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હવે ગેરહાજર સાંસદોને નોટિસ મોકલશે. ભાજપે […]

Image

દાહોદની ઘટના અંગે પહેલી વાર બોલ્યા ભાજપના સાંસદ, જાણો શું કહ્યું ?

Dahod case: તાજેતરમા દાહોદમાં (Dahod) એક 6 વર્ષની માસુમ દિકરીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું (Govind nutt) RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ છે. આ સાથે આ આરોપીના પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે. ત્યારે આ આરોપીનું ભાજપ અને RSS સાથે કનેક્શન હોવાથી ભાજપના કોઈ નેતા […]

Image

Rajkot : ભાજપના સાંસદ રામ મોકરીયા નિયમને ઘોળીને પી ગયા ! મહાનગરપાલિકા પણ સાંસદ સામે થઈ નત મસ્તક

Rajkot : રાજકોટમાં (Rajkot) નાગરિકો માટે અને વીઆઇપી નેતાઓ માટે નિયમો જુદા હોય તે પ્રકારી ઘટના સામે આવી છે. રાજકોટ મહાનગર પાલીકાના (Rajkot Metropolitan Municipality) ફાયર વિભાગ (Fire Department) દ્વારા એવા એકમોને સીલ કરવામાં આવે છે જ્યાં ફાયર સેફટીના સાધનો નથી પણ રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરીયાની (Ram Mokaria) ઓફિસને ફાયર સેફટી […]

Image

રાહુલ પર અનુરાગ ઠાકુરની જાતિવાળી કોમેન્ટ પર ભડકી બહેન Priyanka Gandhi, PM મોદી પર કરી કટાક્ષ

Priyanka Gandhi: લોકસભામાં બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કરેલી ટિપ્પણી પર કોંગ્રેસના નેતાઓએ પ્રહારો કર્યા છે. મુખ્ય વિપક્ષી દળનો આરોપ છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ દેશના 80 ટકા લોકોનું અપમાન કર્યું છે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું આ બધું તેમના ઈશારે થયું છે? જાણવા […]

Image

loksabha : ભાજપે ગુજરાતમાંથી આદિવાસી અને ઓબીસી સાંસદને મહત્વની જવાબદારી સોંપી જ્ઞાતિ ગણિત સેટ કર્યું

BJP appointed Dandak in Lok Sabha : હાલ સંસદમાં ચોમાસું સત્ર (Parliament Monsoon Session) ચાલી રહ્યું છે આજે આ સત્રનો 7 મો દિવસ છે. સંસદમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે લોકસભામાં મુખ્ય દંડકની નિમણૂક કરી, જ્યારે 16 અન્ય સાંસદોને વ્હિપ બનાવવામાં આવ્યા છે.જેમાં કુલ 16 નવા દંડકોમાંથી 2 […]

Image

એક જ કુટુંબના ચૂંટણી લડવા આવ્યા ને હાર્યા પહેલા મમ્મી પછી દીકરી: Bharat Sutaria

Amreli: ચૂંટણી જીત્યા પછી અમરેલીના (Amreli)  સાંસદ ભરત સુતરીયાનો ( MP Bharat Sutaria) મિજાજ બદલાયો છે. જે લોકો તેમનો ચૂંટણી સમયે વિરોધ કરતા હતા તે લોકોને હવે પોતાના આગમાં અંદાજમાં જવાબ આપી રહ્યા છે.ત્યારે ફરી સાંસદ સુતરીયા પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. જાફરાબાદના Jafarabad) વઢેરા ખાતે યોજાયો અમરેલી સાંસદ ભરત સુતરીયાનો સન્માન સમારોહ યોજાયો […]

Image

Gir Somnath : રાજેશભાઈ ચાલો આજે તો પાંચ વર્ષનો હિસાબ થઈ જ જાય : પૂંજા વંશ

Gir Somnath : જૂનાગઢ (Junagadh) સાંસદ રાજેશ ચુડાસમાની (Rajesh Chudasma)ધમકી ભર્યા નિવેદનને લઈને ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. સુત્રાપાડાના (Sutrapada)પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasma) કહ્યુ હતુ કે, રાજેશ ચુડાસમા વિજય થયા બાદ અપાયેલી ગર્ભિત ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. આ મામલે કોંગી નેતા પુંજા […]

Image

હળવદમા અભિવાદન સમારંભમા પહોંચેલા સાંસદ chandu sihora ને ખેડૂતોએ ઘેરી લેતા ભારે ફજેતી થઈ, જાણો સમગ્ર મામલો

BJP MP chandu sihora : તાજેતરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક (Surendranagar Lok Sabha seat)  પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હળવદ તાલુકાના કેદારીયા ગામના ચંદુ સિહોરાનો (Chandu Sihora) આજે હળવદ (Halwad) શહેર ભાજપ (BJP) દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આયોજન દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નનને લઈ સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લેતા ભારે […]

Image

Rajkot: પરસોત્તમ રુપાલાનો મોટો ખુલાસો, એટલે ના મળ્યું મંત્રી પદ

Rajkot: રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રુપાલાએ (Parshottam Rupala) વિરોધને વચ્ચે પણ ખુબ સારી લીડથી જીત મેળવી હતી તેમ છતા નરેન્દ્ર મોદીની ગત સરકારમાં મંત્રી રહેલા પરસોત્તમ રુપાલાને ત્રીજી ટર્મમાં મંત્રીપદ અપાયું નથી આ વખતે રુપાલાને મંત્રીપદમાં સ્થાન મળ્યુ નહીં ત્યારે એવું કહેવામા આવી રહ્યુ છે કે,પરસોત્તમ રુપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યુ હતુ તેની અસર ભલે […]

Image

BJP Gujarat: ભાજપના આ સંસદસભ્યોને સિનિયોરિટી છતા ન મળ્યું મંત્રીપદ, આ કારણે થયા સાઈડલાઈન

BJP Gujarat : શપથગ્રહણ બાદ સોમવારે નરેન્દ્ર મોદી કેબિનેટના (Modi Cabinet) તમામ મંત્રીઓના મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી હતી.જેમાં ગુજરાતને (Gujarat) પાંચ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને એક રાજ્ય કક્ષાના મંત્રી મળ્યા છે. જો કે ગુજરાતમાંથી બે સિનિયર સાંસદો મનસુખ વસાવા (Mansukh Vasava ) અને પૂનમ માડમને (Poonam Mandam) વિવાદ નડી ગયો છે. ચૂંટણીમા આ નેતાઓનું જે […]

Image

Bharuch: પત્રકાર નરેશ ઠક્કર એવું શું બોલ્યા કે મનસુખ વસાવાએ કાર્યવાહી કરવાની કરી માંગ ?, જાણો સમગ્ર મામલો

Bharuch: લોકસભાની ચૂંટણી (loksabha Election) બાદ પણ ગુજરાતની બહુ ચર્ચિત બેઠક ભરુચની (Bharuch) સીટ પર મતદાન બાદ પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મનસુખ વસાવા (Mansukh vasava) મતદાન બાદ ફસ્ટ્રેક્શનમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે.  પહેલા ચૈતર વસાવા (chaitar Vasava)સાથે બબાલ કર્યા બાદ હવે મનસુખ વસાવા પત્રકારો ( journalist) પર પોતાનું ફસ્ટ્રેશન […]

Image

Mitesh Patel Viral Video : આણંદના સાંસદ મિતેષ પટેલનો કથિત અશ્લીલ વિડીયો મામલે નિર્ભય ન્યુઝ પર મોટો ખુલાસો

Mitesh Patel Viral Video : દેશમાં ચૂંટણીઓ આવતા જ વિવાદો સાથે સાથે આવતા જ હોય છે. લોકસભાની ચૂંટણી (Loksabha Election)ની જાહેરાત થઈ ગઈ છે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે હવે રોજ કોઈને કોઈ ઉમેદવારને લઈ વિવાદો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના ઉમેદવારોના કોઈને કોઈ પ્રકરણ કે ટિપ્પણીઓને લઈ વિવાદો સર્જાઇ […]

Image

Vadodara Hit and Run: રંજનબેન ભટ્ટે કહ્યું- ‘હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી, મારો ભાવ….. “

Vadodara Hit and Run: વડોદરામાં બનેલ હીટ એન્ડ રનની ઘટનામાં આરોપીને ગણતરીના કલાકમાં પોલીસ સ્ટેશનથી છોડાવી જવા અંગે સાંસદ રંજનબેન ભટ્ટે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે્, મારા પર લગાવાવમા આવેલ તમામ આરોપો ખોટા છે. હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી, કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ […]

Image

Rajya Sabha Elections: ચૂંટણી વિના જ રાજ્યસભાના સાંસદ બની જશે ભાજપના ચારેય ઉમેદવાર

Rajya Sabha Elections 2024: ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો આજે બિનહરીફ જાહેર થઈ શકે છે. મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે જ્યારે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું છે. ત્યારે હવે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે. ફોર્મ […]

Image

ભાજપની નો રિપીટ થિયરી! ગુજરાતમાં ભાજપના 20 થી વધુ સાંસદોના પત્તા કપાશે, જાણો કોના કોના નામ સામેલ ?

bjp:  લોકસભા ચૂંટણી 2024ને લઈ તમામ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. લોકસભાને લઈ આ વખતે ભાજપ એકસાથે અનેક ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સાંસદોની ટિકિટ કાપવાથી લઈને નવા ચહેરાઓને તક આપવા માટે પાર્ટીમાં મંથન ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આ વખતે ગુજરાતમાં ભાજપના 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા […]

Image

“બાપુની પેઢી નથી ટિકિટ માગવાનો હક બધાને છે”: સાસંદ રમેશ ધડુક

porbandar :  પોરબંદર લોકસભા મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમમાં આવેલ સાસંદ રમેશ ધડુકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમને કહ્યું કે, ટિકિટ માંગવાનો હક બધાને છે પરંતુ પાર્ટી જેની ટિકિટ ફાઈનલ કરે બધાને તેના માટે કામે લાગી જવાનું છે અને બધાને સાથે મળીને 5 લાખની લીડ સાથે સીટ જીતવાનો પ્રયાસ કરવાનો છે. સાસંદ રમેશ ધડુકે […]

Image

BJP MP Ram Mokariya સાથે થયું ફ્રોડ, ભાજપના કાર્યકર તરીકે ઓળખ આપી અને….

રામ મોકરિયાને કોઈએ ભાજપના કાર્યકર્તા તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી

Image

Jamnagar માં બનશે રિવરફ્રન્ટ, જમીન માપણીની કામગીરી શરૂ

ડે.એલ.આર. સિટી મામલતદાર અને મહાનગર-પાલિકાની સંયુકત ટીમ જમીન માપણી માટે પહોંચી હતી.

Image

Amreli : BJP સાંસદ Naran Kachhadiya નો કોન્ટ્રાકટરને ધમકાવતો Video Viral

સાવરકુંડલા નગરપાલિકાના ઉપ્રમુખને ધમકાવતા ઓડિયો બાદ કાછડિયાનો વીડિયો વાયરલ

Image

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલનારા Mansukh Vasava ને Chaitar Vasava એ કહી આ વાત, જુઓ Video

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા

Image

PM બ્રિજ ભૂષણને કેમ બચાવી રહ્યા છે? દિલ્હી પોલીસના દાવા બાદ કોંગ્રેસે ફરી હુમલો કર્યો

કોંગ્રેસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહને “બચાવ” કરવાનો આરોપ મૂક્યો હતો, જેમના પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ છે. કોંગ્રેસે પૂછ્યું કે શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહને “બચાવ” કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેઓ જાતીય સતામણીના આરોપોનો સામનો […]

Image

મોહબ્બત કી દુકાન: રાહુલ ગાંધી લોકસભા BSPના સાંસદ દાનિશ અલીને મળ્યા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બીજેપી સાંસદ દ્વારા તેમની વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના વિવાદ વચ્ચે બસપા નેતા દાનિશ અલીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. લોકસભામાં બીજેપી સાંસદ રમેશ બિધુરીની વાંધાજનક ટિપ્પણી પર થયેલા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીની દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. દાનિશ અલીને […]

Image

BJP MP Narhari Amin સંસદસભ્યોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન થયા બેહોશ, જુઓ Video

સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. સંસદની નવી ઇમારતમાં આજે ગૃહની કાર્યવાહી થવાની છે. આ પહેલા મંગળવારે સવારે તમામ સાંસદો જૂના સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં સાંસદોનું ફોટો સેશન થયું. આ દરમિયાન ગુજરાતના ભાજપના સાંસદ નરહરી અમીન અચાનક બેહોશ થઈ ગયા હતા. જો કે, થોડા સમય પછી તેની તબિયતમાં સુધારો થયો અને તે ફરીથી […]

Trending Video