લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભરુચ બેઠકના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે બીજી તરફ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર-પૂત્રીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે […]