Ahmedabad: વિરમગામના (Viramgam) ધારાસભ્ય હાર્દિક પટેલે (MLA Hardik Patel) એક વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે જેમાં તેઓએ વિરમગામ, માંડલ અને દેત્રોજમાં લોકોને ડરાવીને પૈસા પડાવતાકહેવાતા સામાજિક કાર્યકર્તાઓને ચીમકી આપી છે. હાર્દિક પટેલનો વીડિયો વાયરલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યુ કે, છેલ્લા કેટલાય દિવસથી વિરમગામ, માંડલ અને દેત્રોજમાં અમુક કહેવાતા સામાજિક તત્વો દ્વારા જે પોતાની […]