Surat: ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani) લોકમુદ્દાઓ લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા રહે છે. લોકોની સમસ્યાને લઈને તેઓ પત્ર લખીને જે તે વિભાગના મંત્રીઓને પણ રજૂઆત કરતા હોય છે. ત્યારે હવે સુરત (Surat) વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં કુમાર કાનાણીએ સુરતમાં ખાડા રાજ સામે અવાજ ઉઠાવ્યો છે. આ […]