BJP Leaders

Image

Banaskantha: ચૂંટણી સમયે જાહેર મંચ પરથી ખેડૂતોને આપેલ વચન ભુલ્યા ભાજપના નેતાઓ, ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Banaskantha: નેતાઓ ચૂંટણી સમયે જનતાને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે. પરંતુ જેવી ચૂંટણી પુરી થાય પછી નેતાઓ દેખાતા પણ નથી ત્યારે આવું જ કંઈક બન્યું છે વાવમાં. વાવમાં (Vav) ગેનીબેન ઠાકોર (Geniben thakor) સાંસદ બનતા ધારાસભ્યના પદેથી રાજીનામુ આપ્યું હતુ જે બાદ વાવમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી […]

Image

Bhavnagar માં ભાજપની આબરુના લીરે લીરા ઉડ્યા ! ભાજપનાં મહિલા નગર સેવિકાનાં પતિ જુગાર રમતા ઝડપાયા

Bhavnagar: ભાજપ (BJP) શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે પરંતુ ભાજપના કેયલાક નેતાઓ અને કાર્યકર્તાઓ હાલ ભાજપની શિસ્તના ધજાગરા ઉડારતા હોય તેવું સામે આવી રહ્યું છે. ભાજપના નેતાઓના નામ દારુ, જુગાર અને દુષ્કર્મ જેવી ઘટનાઓમાં આવવું હવે સામાન્ય થઈ ગયું છે. ત્યારે ભાવનગરમાં ફરી એક વાર ભાજપનું આબરુના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર […]

Image

ગુજરાતમાં સહકારી સંઘ-બેન્ક અને APMCની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ બળવાખોરની ભૂમિકામાં, ભાજપની પ્રદેશ નેતાગીરી ચિંતાતુર

BJP Leader mandate :ભાજપ (BJP) શિસ્ત બદ્ધ પાર્ટી કહેવાય છે પાર્ટી જે પણ કંઈ આદેશ કરે તેને બધા માનતા હોય છે. પરંતુ હવે સહકારી સંઘ,જીલ્લા સહકારી બેન્ક-એપીએમસીમાં હોદ્દો મેળવવા માટે ભાજપના નેતાઓ જ ભાજપનો આદેશ માનવા તૈયાર નથી. છેલ્લા કેટલાક સમયની વાત કરવામાં આવે તો સહકારી સંઘ-એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ જ બળવાખોર બની ગયા […]

Image

દેશ શોકમાં અને ભાજપના નેતાઓ મોજમાં ! રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં BJP કાર્યાલય પર ઢોલ-નગારા સાથે કરાઈ ઉજવણી

Ahmedabad: દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના (Dr. Manmohan Singh) નિધનને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના (Central Government) આ નિર્ણયને ખુદ ભાજપનાં જ નેતાઓએ ઉલાળીયો કરી નાખ્યો છે ભાજપનાં નેતાઓ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના મોતનો મલાજો બે દિવસ પણ રાખી શક્યા નથી. જાણકારી મુજબ […]

Image

Gujarat politics : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસની તડામાર તૈયારીઓ, ભાજપ હજુ કેમ છે અવઢવમાં ?

Gujarat politics : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ (new state president) કોણ હશે તે વાતો ચર્ચા રહી છે. અનેક પ્રકારની અટકણો થઈ રહી છે.સી આર પાટીલ (C R patil) પોતે સંકેતો આપી ચૂક્યા છે કે હવે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે. છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાઓને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે.ગુજરાતના પ્રદેશ […]

Image

Palanpur: પાલનપુરમાં ભાજપના નેતા સામે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Palanpur: ભાજપમાં જોડાયા બાદ ભાજપના નેતાઓને એવું લાગતુ હોય છે કે તેઓ કંઈ પણ કરે તો તેમનું કોઈ કશુ બગાડી શકશે નહીં, અવાર નવાર ભાજપના નેતાઓ પર આક્ષેપ અને ફરિયાદો થતી હોય છે ત્યારે આજે ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. પાલનપુરમાં ભાજપના નેતા સામે 60 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામા આવી છે. ભાજપના […]

Image

Vav By election: વાવમાં ભાજપે મોટા નેતાઓને ઉતાર્યા મેદાને, જાણો જીત માટેની ભાજપની શું છે નવી રણનીતિ

Vav By election: વાવ બેઠકની પેટા ચૂંટણી (Vav by-elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપ (BJP)  અને કોંગ્રેસ (Congress) પોત  પોતાના ઉમેદવારોને જીતાડવા માટે બંન્ને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તેવામાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના બળવાખોળ નેતા માવજી પટેલએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને જોરશોરશી પ્રચાર પ્રસાર […]

Image

દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા આદેશ

Gajendra Singh Parmar Rape Case: ભાજપ સરકાર (BJP government) અને ગુજરાત પોલીસ (Gujarat police) પર અનેક ભાજપના નેતાઓને  (BJP leaders) બચાવવાના આરોપ લાગતા હોય છે. ભાજપ પાર્ટી ગુંડાઓની પાર્ટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર ભાજપના નેતાઓના ગુનાઓમાં નામ આવતા હોય છે તેમજ અનેક ઘટનાઓમાં અપરાધીઓનું ભાજપ સાથે કનેક્શન બહાર આવતું હોય […]

Image

Rajkot: જેલની હવા ખાધા બાદ પણ ન સુધર્યા આ ભાજપના નેતા, ફરી એક વાર જેલમાં જવાનો આવ્યો વારો

Rajkot: ગુજરાતમાં (gujrat) ઘણા સમયથી કોઈ ને કોઈ ગુનામાં ભાજપના (BJP) નેતાઓના નામ સામે આવ્યા છે. જેમ કે કોઈ નેતાઓના બુટલેગર (Bootlegger) સાથેના સબંધો હોય, નેતાઓના ડ્રગ્સના આરોપીઓની સાથે સંબંધ હોય, અને દુષ્કર્મના કેસમાં પણ ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે. ત્યારે ફરીવાર આવી જ એક ઘટના સામે આવીછે. જેમાં ભાજપના નેતા દારૂના નશામાં […]

Image

Surat: BJP કોર્પોરેટરની મહિલા બુટલેગર સાથે માથાકુટ, લાગ્યો બે કરોડના હપ્તાની માંગણીનો આરોપ, જાણો કોર્પોરેટરે પોતાનો બચાવ કરતા શું કહ્યું ?

Surat:  ગુજરાતમાં (Gujarat) ઘણા સમયથી કોઈ ને કોઈ કાંડમાં ભાજપના (BJP) નેતાઓના નામ સામે આવતા હોય છે. જેમાં ઘણીવાર જુગાર રમતા પકડાયા હોય , કે દારૂ વેચનાર બુટલેગર સાથે સંબંધ હોય કે કોઈ ભ્રષ્ટાચારમાં (Corruption) ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે.ત્યારે આજે સુરતથી એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં એક મહિલા BJP કોર્પોરેટરની હાજરીમાં […]

Image

Rajkot: JP Nadda ની ઉપસ્થિતીમાં BJP ની તિરંગા યાત્રાની શરુઆત, બીજેપીના અનેક મોટા નેતાઓ રહયા હાજર

Rajkot:સ્વતંત્રતા પર્વની (Independence Da) ઉજવણીના ભાગરૂપે તિરંગાયાત્રાનું (Triranga Yara) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તિરંગા યાત્રાનો પ્રારંભ રાજકોટના (Rjkot) બહુમાળી ભવન ખાતેથી હર ઘર કરવામા આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા (J.P. Nadda), સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જેવા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત […]

Image

લ્યો બોલો ! ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું, હર્ષ સંઘવીએ લોકોને કરી અપીલ

Fake Facebook account of Harsh Sanghvi : અત્યારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) પર સાઇબર ઠગો(Cyber ​​thugs)  જાણીતી હસ્તીઓના ફેક ફેસબુક એકાઉન્ટ (Fake Facebook account) બનાવીને ફ્રેન્ડ રિકવેસ્ટ અને મેસેજ મોકલીને રૂપિયા માંગે છે. આ સાયબર ઠગોએ અગાઉ પણ ભાજપના (BJP) અનેક નેતાઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે […]

Image

સાળંગપુર વિવાદિત ભીંત ચિત્રોના હોબાળા પર ભાજપના નેતાઓ બોલ્યા, જાણો શું કહ્યું

સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંત ચિત્રોને લઈને હવે સરકાર ભીંસમાં આવી છે. સરકાર હવે આ મામલે મધ્યસ્થી કરી વિવાદ સંકેલાય તેવા પ્રયાસો કરી શકે છે. આ મુદ્દે સરકાર બંને બાજુથી ઘેરાયેલી છે અને કોઈ પણ પક્ષને કંઈ પણ કહે અથવા કાર્યવાહી કરે તેવી સ્થિતિમાં નથી. સરકાર આ મામલે લાંબા સમયથી મૌન હતી પરંતુ હવે સરકારના મંત્રીઓએ […]

Trending Video