bjp in gujarat

Image

BJP Gujarat: ભાજપે ગુજરાતમાં બાકી રહેલા તાલુકા-શહેર પ્રમુખોની કરી વરણી, જુઓ યાદી

BJP Gujarat: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપે તાજેતરમાં જિલ્લા તેમજ તાલુકા-શહેર પ્રમુખાના નામની યાદી બહાર પાડી હતી. જેમાં કેટલાક જિલ્લાઓમાં શહેર અને તાલુકા પ્રમુખની જાહેરાત કરવાની બાકી હતી ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠનમાં બાકી રહેલા તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરી છે. ભાજપે આ જીલ્લામાં તાલુકા-શહેર પ્રમુખોની કરી વરણી ભાજપે કચ્છ જિલ્લાના માંડવી, મુંદ્રા […]

Image

રાજ્યમાં વધુ એક ભાજપ પ્રમુખે આક્ષેપ બાદ આપ્યું રાજીનામું, ભાજપે સક્રિય સભ્ય ન હોવા છતાં કરી હતી પસંદગી

BJP Gujarat: ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપે આ વખતે પાલિકાઓમાં હોદ્દેદારોની નિમણુકમાં ક્યાંક કાચુ કાપ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, આ વખતે એવા લોકોને પદ સોંપવામાં આવ્યું છે જેમનો ક્યાંયને ક્યાંક વિવાદ હોય. તેના કારણે પાછળથી આ વિવાદ વધતા કાંતો હોદ્દેદાર પાસેથી […]

Image

‘સાંસદોનો પગાર વધ્યો તો ધારાસભ્યોનો પણ પગાર વધારો’ ગુજરાતના આપ કોંગ્રસેના ધારાસભ્યોએ સરકાર પાસે કરી માંગ

Gujarat MLAS salary: કેન્દ્ર સરકારે સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 24%નો બમ્પર વધારો કર્યો છે. સરકારે મોંઘવારીને ધ્યાનમાં લઈને આ પગાર વધારો કર્યો છે. ત્યારે સાંસદોનો પગાર વધારા ગુજરાતના આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પગાર વધારો કરવાની માંગ કરી છે. જેમાં ચૈતર વસાવા, તુષાર ચૌધરી, ઈમરાન ખેડાવાલા, વિમલ ચુડાસમાં […]

Image

‘પક્ષમાં બહેનોને ખાલી બસ ભરવા અને ભીડ ભેગી કરવા જ રાખ્યાં છે ‘ ભાજપની મહિલા કાર્યકર્તાઓએ કેમ કહ્યું આવ્યું ?

Ahmedabad: ગુજરાત વિધાનસભાનું સત્ર (Gujarat Assembly session) ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં ગુજરાતના અમુક કલાકારોને વિધાનસભામાં બોલાવતા વિક્રમ ઠાકારે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ અન્ય કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપતા આ વિવાદ વકર્યો હતો આમ સરકાર ભીંસમાં આવી ત્યારે ગુજરાતના લગભગ 200 થી વધુ કલાકારોને વિધાનસભામાં બોલાવીને આ મામલાને શાંત પાડવાનો […]

Image

Gujarat BJP: ભાજપે આટલા જિલ્લા પ્રમુખોને કર્યા રિપીટ, જાણો તેના પાછળની શું છે અસલી કારણ

Gujarat BJP:ગુજરાતમાં આજે ભાજપ દ્વારા 8 શહેર અને 33 જિલ્લાના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, ભાજપમાં જે આંતરિક જુથવાદ જોવા મળી રહ્યો હતો તેના કારણે ભાજપે હોદ્દેદારોની જાહેરાત કરવાની ટાળ્યું હતું.ત્યારે આજે નવા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત થતા લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. ત્યારે ભાજપે ઘણી જગ્યાએ શહેર-જિલ્લા પ્રમુખોને રિપિટ […]

Image

ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જુઓ યાદી

BJP Gujarat: ગુજરાતમાં આજે ભાજપ (Gujarat) દ્વારા 8 શહેર અને 33 જિલ્લાના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, ભાજપમાં (BJP) જે આંતરિક જુથવાદ જોવા મળી રહ્યો હતો તેના કારણે ભાજપે હોદ્દેદારોની જાહેરાત કરવાની ટાળ્યું હતું.ત્યારે આજે નવા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત થતા લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. શહેર-જિલ્લા પ્રમુખો બાદ હવે […]

Image

BJP Gujarat:રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા BJPએ કરી નિરીક્ષકોની વરણી, જાણો વિગતો

BJP Gujarat: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ભાજપે (BJP) જૂનાગઢ મહાનગર પાલિકા (Junagadh Municipal Corporation) સાથે કુલ 66 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્યારે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપે જીતેલા સભ્યોમાંથી પ્રમુખની પસંદગીને લઈને કવાયત હાથ ધરી છે.ત્યારે રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. જેમાં જુનાગઢ […]

Image

BJP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ભાજપમાં નવાજૂનીનાં એંધાણ, પ્રદેશ પ્રમુખની વરણીમાં પાટીદાર ફેક્ટર કેટલું અસર કરશે ?

BJP Gujarat : ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરફાર થવાની ઘણા સમયથી જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ સી.આર.પાટિલના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું કે, ભાજપ સંગઠન અને પ્રદેશ પ્રમુખ ની જાહેરાત દિવાળીના સમયે કરવામાં આવશે, પછી કહ્યું કે ઉતરાયણ […]

Image

Jamnagar: કાલાવડની એક બેઠક પર BJP ઉમેદવાર બિનહરીફ, આપ અને કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ ન મળ્યા

Jamnagar: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.ત્યારે ભાજપ (BJP) દ્વારા છેલ્લા દિવસે સૌથી મોટો દાવો કરાયો હતો. 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ભાજપ ચૂંટણી પહેલા જ બિન હરીફ થઈ છે. ત્યારે જામનગરની કાલાવડ નગરપાલિકામાં પણ ભાજપે એક બેઠક પર બિન હરીફ ખાતું ખોલ્યુ છે. કાલાવડ નગરપાલિકાની એક બેઠક […]

Image

Ahmedabad:ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે AAPએ ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મેદાને ઉતાર્યા

Ahmedabad :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local government elections) પડઘમ વાગી ગયા છે.જેમાં જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે આવતી કાલે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જેથી હવે રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભાજપે અમુક જિલ્લાઓમાં ઉમેદવારો જાહેર કરી […]

Image

ગુજરાત ભાજપને બળવાનો ડર તો જુઓ ! નામ જાહેર કરવાને બદલે ચુપકે ચુપકે ભાજપે નક્કી થયેલા ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવાની આપી દીધી સુચના

Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈ કાલે પુરી થઈ છે ત્યારે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરવાને બદલે પાર્ટીએ જે-તે જિલ્લા કે શહેરના પ્રમુખોને સંબંધિત ઉમેદવારોના નામની યાદી આપી દીધી છે. ભાજપે તદન ગુપ્ત […]

Image

Gujarat BJP: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ, સક્ષમ ઉમેદવારની પસંદગી કરવી ભાજપ માટે અઘરી બની

Gujarat BJP: ગુજરાતમાં જુનાગઢ મહાનગર પાલિકા ( Junagadh Municipal Corporation) અને 66 નગર પાલિકાઓની ચૂંટણી (66 Municipal Corporations) યોજાવા જઈ રહી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને 1લી ફેબ્રુઆરીએ ઉમેદવારના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે.ગઈ કાલે […]

Image

ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત ટાળી, ક્યાં કોકડું ગૂંચવાયું ?

BJP Gujarat: ગુજરાત ભાજપમાં (Gujarat BJP) સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેથી ભાજપ (BJP) દ્વારા જિલ્લા અને શહેરનાં નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શુક્રવારે જિલ્લા અને શહેર પ્રમુખના જાહેર પ્રદેશના નેતાઓ દિલ્હી અને પછી આસપાસના યાત્રાધામો ફરીને પરત આવી ગયા છે. છતાં પણ હજુ નામ જાહેર ન થતા આ મુદ્દે પસંદગીને […]

Image

BJP Gujarat : ભાજપની એક સંગઠનની વાતો વચ્ચે શહેર શહેર બદલાયા પ્રમુખ પદના નિયમો, જૂનાગઢ અને રાજકોટમાં શહેર પ્રમુખના નવા નિયમો

BJP Gujarat : ગુજરાતમાં ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે, શહેરોમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે થોડા સમય પહેલા તાલુકા પ્રમુખ , અને જિલ્લા પ્રમુખની વરણીને લઈને વિવાદ થતો સામે આવ્યો હતો. ત્યારે હવે શહેરોના નવા પ્રમુખ માટે પણ નવા નિયમો […]

Image

ફાંકા ફોજદારી કરનારા નેતાઓના રાજમાં ગુજરાતની મહિલાઓ અને દીકરીઓ અસુરક્ષિત: ઈસુદાન ગઢવી

AAP party membership campaign : વડોદરામાં (Vadodara) આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gahvi ) અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં મોટી સંખ્યામાં વડોદરાના સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો […]

Image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Amit Shah in Gujarat: આજથી નવલા નોરતાની (Navratri 2024) શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ કરાવશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહનો આજનો […]

Image

Chhota Udepur માં એકલવ્ય મોડેલ સ્કૂલમાં 100 થી વધુ બાળકો બીમાર, વિપક્ષના હોબાળા બાદ ભોજન કોન્ટ્રાકટ બદલવાનો લેવાયો નિર્ણય

Chhota Udepur : ગુજરાતમાં હમણાં જ સરકારે મધ્યાહ્ન ભોજનમાંથી નાસ્તો બંધ કરવાની જાહેરાત કરી હતી. અને હવે બાળકોને એક સમય પણ સારું પોષણયુક્ત જમવાનું મળી રહે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજનની જગ્યા પર તમે ગમે તે ખાવા આપશો તે ચાલશે ? એ બાળકો બિમાર પડશે તો જવાબદારી કોની […]

Image

Ahmedabad BJP : ભાજપ કાર્યકરનો લેટરબોમ્બ બન્યો ચર્ચાનો વિષય, અમદાવાદ ભાજપના 4 નેતાઓના ભ્ર્ષ્ટાચારની ખોલી પોલ

Ahmedabad BJP : ભાજપના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરના વિખવાદો જ એટલા છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે. પત્રકાંડ એમાં સામાન્ય થઈ ગયા છે. […]

Image

BJP Gujarat : ભાજપ સંગઠનમાં ઝઘડાની ચેટ વાયરલ, શિસ્તબદ્ધ પાર્ટીમાં કેમ થયો ભડકો ?

BJP Gujarat :  શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીમાં (BJP) આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી તો માત્ર કહેવાતું હતું કે ભાજપ સંગઠનમાં (BJP organization) અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા છે. પરંતું હવે ભાજપના સંગઠનમાં અંદરો અંદર ઝગડાની ચેટ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ચેટ અમદવાદના (Ahmedabad) નરોડના (naroda) ભાજપ સંગઠનની છે. […]

Image

Banaskantha : અમિત શાહે બનાસડેરીના ડિરેકટર મંડળ સહીત આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરી, આગામી ચૂંટણીની રણનીતિ અંગે થઈ ચર્ચા

Banaskantha :આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)ગુજરાતમાં (Gujarat) આવી પહોંચ્યા છે.અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ બે દિવસ દરિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે આજે તેમણે ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ બનાસકાંઠાના (Banaskantha) થરાદ (Tharad) તાલુકાના ચાંગડા ગામે (chanda) સહકારી પાયલટ […]

Trending Video