Election 2024 : આગામી ચૂંટણીઓને ધ્યાને લઇ ભાજપ (BJP) આવી ગયું છે મેદાનમાં. ભાજપે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર (Jaswantsinh Parmar)ને ઉમેદવાર જાહેર કર્યા છે. આ વખતે પણ ભાજપે અપનાવી છે ‘નો રિપીટ થિયરી’. કોણ છે રાજ્યસભાના ઉમેદવાર જશવંતસિંહ પરમાર ? પંચમહાલના જાણીતા ડોક્ટર અને […]