BJP government

Image

ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ : મનીષ દોશી

Gujarat Congress : ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ગુજરાતની (Gujarat) દરિયાઈ સરહદ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતની દરિયાઈ સરહદ પરથી લગભગ 300 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1800 કરોડ રૂપિયા છે.ત્યારે ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવા મુદ્દે […]

Image

જસદણમાં સરકારી હોસ્ટેલમાં સગીર છોકરાઓ સાથે શાળાના આચાર્ય અને ગૃહપિતાએ કર્યું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય, ગોપાલ ઈટાલિયાએ કર્યા સનસનીખેજ ખુલાસા

Rajkot: ગુજરાતમાં (Gujarat) એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરી રહી છે. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગુજરાત હોવાનો બણગા ફૂંકતી ભાજપ સરકારના રાજમાં મહિલાઓ તો અસુરક્ષિત છે જ પરંતુ હવે રાજ્યમાં દીકરાઓ પણ સુરક્ષિત નથી. એક બાદ એક રાજ્યની હોસ્ટેલોમાંથી રેંગિગની ચોંકાવનારી […]

Image

પબ્લિસિટીથી ચાલતી સરકાર હાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ આપતી નથી : પાલ આંબલિયા

pal ambaliya: ગુજરાતમાં સરકાર (Gujarat government) દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવે છે. અને ખેડૂતોને (farmers) લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને કરોડોનું બજેટ બહાર પાડે છે. પણ વાસ્તવિકતા અલગ છે. સરકાર ખાલી મોટા-મોટા આંકડા બહાર પાડીને પોતાની પબ્લિસિટી કરે છે. ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ […]

Image

Banaskantha: ABVP ના કાર્યકરોએ જાહેર માર્ગ ઉપર ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત

Banaskantha: ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) બંધ કરવાના નિર્ણય સામે ફરી એક વાર ABVP બંડ પોકાર્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને ફરી ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરવાના નિર્ણયનો ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં […]

Image

Ahmedabad: ઓઢવમાં ડિમોલેશન બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની મુલાકાત લીધી, સરકારને આપી આ ચેલેન્જ

Ahmedabad: હાલ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં જ્યાં પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય તેના પર દાદાનું બુલડોઝર ફરી રહયું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરમા થોડાક દિવસ પહેલા ઓઢવમાં (Odhav) રબારી વાસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીન માલધારી સમાજને 1962માં પુનર્વસન યોજના હેઠળ ફાળવવામાં આવી […]

Image

દેશભરમાં ખોલવામાં આવશે 100 નવી સૈનિક શાળાઓ, છોકરીઓ પણ લઈ શકશે પ્રવેશ -Rajnath Singh

દેશમાં શિક્ષણની મૂળભૂત ગુણવત્તા સુધારવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકાર દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવા જઈ રહી છે. બુધવાર 22 જાન્યુઆરીના રોજ સંરક્ષણ પ્રધાન Rajnath Singhએ કેરળના અલપ્પુઝામાં વિદ્યાધિરાજ વિદ્યાપીતમ સૈનિક સ્કૂલના વાર્ષિક દિવસની ઉજવણીના પ્રસંગે જણાવ્યું હતું કે દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે. તેમણે કહ્યું […]

Image

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા, જાણો શું કરી માંગ?

Kshatriya community : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચાઓ ચાલી રહી છે.ભાજપના (BJP) નેતાઓ અને ભાજપના ધારાસભ્યો પણ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને પોતાને કોઈ સારું પદ મળે તેની આશા સેવી રહ્યા છે. ત્યારે હવે પોતાના સમાજના કોઈ નેતાને કેબિનેટમાં સ્થાન મળે તે માટે હવે સમાજના લોકો આગળ આવી રહ્યા છે […]

Image

સરકાર પાસે ખેડૂતો માટે પૈસા નથી ? રાજુ કરપડાએ ભીખ માંગીને તેના પૈસા સરકારને મોકલાવ્યા

Junagadh: ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોને (farmers) લઈને મોટી મોટી વાતો કરવામા આવે છે. ખેડૂતો માટે સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો પણ કરે છે પરંતુ ખરેખરમાં સરકારની યોજનાનો લાભ આપવાની વાત આવે ત્યારે મોટા ભાગના ખેડૂતો આ લાભથી વંચિત રહી જતા હોય છે. જ્યારે ખેડૂતો દ્વારા પોતાની સમસ્યા મુદ્દે રજૂઆત કરે છે તો તેમની […]

Image

Ahmedabad: વીર બાલ દિવસ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે થલતેજ ગુરુદ્વારામાં લંગર સેવામાં ભોજન પીરસ્યું

Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વીર બાલ દિવસ (Veer Bal Diwas) નિમિત્તે અમદાવાદના થલતેજ (Thaltej) ગુરુદ્વારાની (Gurudwara) ઉજવણીમાં સહભાગી થયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુરુ ગ્રંથ સાહેબના દર્શન-પૂજન કરી ગુરુદ્વારામાં લંગર સેવામાં ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલ થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના સ્વાભિમાન […]

Image

‘નરાધમો બેફામ ફરી રહ્યા છે નિર્ભયાઓ થરથર કાંપી રહી છે’ પરેશ ધાનાણીએ દુષ્કર્મની ઘટનાઓ મામલે સરકારને ઘેરી

Paresh Dhanani :  પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ (Paresh Dhanani) લોકસભાની ચૂંટણી (Loksabha Election) બાદ ફરી એક વાર ખુલીને સામે આવ્યા છે. પોતાના શેરો શાયરી અંદાજમાં સત્તાપક્ષ પર કટાક્ષ કરનારા પરેશ ધાનાણી ફરી એક વાર તેમના જુના અંદાજમાં જોવા મળ્યા છે. આજે અમરેલી યુવક વિસ્તૃત કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ […]

Image

ઝઘડિયાની ઘટના મામલે પદ્મિનીબા વાળાએ ભાજપ સરકારને આડેહાથ લીધી, કહ્યું- અમને હથિયાર આપો

Padminiba Vala : ભરુચના (Bharuch) ઝઘડિયામાં દુષ્કર્મનો (Zaghadiya) ભોગ બનેલ 10 વર્ષીય બાળકી તાજેતરમાં મોતને ભેટી છે. બાળકીના મોત મામલે અનેક લોકો નિવેદનબાજી કરી રહ્યા છે કયાક કોઈક કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યું છે તો ક્યાય આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે નેતાઓ અને આગેવાનો આ મામલે નથી બોલી રહ્યા તેમના […]

Image

તારીખ પે તારીખ ! ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ, ક્યારે મળશે ન્યાય ?

POCSO Case In Gujarat: બેટી બચાવો, બેટી પઢાવો જેવા સુત્રો પોકારતી ભાજપ સરકાર (BJP government)  દિકરીઓને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં હાલ બાળકીઓ પર દુષ્કર્મ અને છેડતીઓના ગુનામાં બેફામ વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે, ગુનેગારો આટલા બેફામ કેમ બની રહ્યા છે ? તેમનામાં કાયદાનો ડર કેમ નથી ત્યારે […]

Image

Amreli: સાવરકુંડલાના ગ્રામીણ માર્ગોને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ,ભગવાન સત્ય નારાયણની કથા કરીને તંત્રના કાન આમળ્યા

Amreli: ભાજપ સરકાર ( BJP government) દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં વિકાસની આ વાતો માત્ર વાતો જ હોય તેવું લાગી રહ્યું છે. હકીહકમાં જોવામાં આવે તો હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં સરકાર પ્રાથિમક સુવિધાઓ પણ આપી શકી નથી. જ્યારે કોઈ આ અંગે સવાલ કરે ત્યારે નેતાઓ દ્વારા વાતો […]

Image

‘આ ધંધામાંથી ખેડૂતોને પણ હિસ્સેદારી મળવી જોઈએ’ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગ

Pal Ambalia letter to CM Bhupendra Patel : ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોને (farmers) મોટા મોટા વચનો આપવામાં આવે છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત કફોડી બની છે સરકાર દ્વારા જે રોડ બનાવવામા આવે છે તેમાં સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લે છે અને ખેડૂતો […]

Image

ભાજપ સરકાર સામે ક્ષત્રિય સમાજ ફરી એક વાર મેદાનમાં ઉતરશે, આ તારીખે અમદાવાદમાં યોજાશે મહાસંમેલન

Raj Shekhawat :  ક્ષત્રિય કરણી સેનાના (Kshatriya Karni Sena) રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ( Raj Shekhawat) ફરી એક વાર મોટી જાહેરાત કરી છે. આજે સુરતમાં (surat) તેમણે જાહેરાત કરી છે કે, ક્ષત્રિય સમાજ ફરી એક વાર ભાજપ સરકારના વિરુદ્ઘ મેદાનમાં આવવાની ચીમકી આપી છે. તેમણે જણાવ્યુ છે કે, ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરશે […]

Image

ખેડૂતોની સ્થિતિને લઈને ભાજપના નેતાએ જ પોતાની જ સરકારને લીધી આડેહાથ! ખેડૂતોની વ્યથા વર્ણવતા કરી આ માંગ

Surendranagar: ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોની (farmers) આવક બમણી કરવાની વાતો કરે છે તેમજ ખેડૂતોને મોટા મોટા વાયદાઓ આપે છે પરંતુ ખેડૂતોને પુરતી સહાય મળી નથી રહી તેના કારણે અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો પર કુદરત પણ કહેર વરસાવી રહી છે ત્યારે બીજી તરફ ખાતર, બિયારણ સહિતની વસ્તુઓ મોંઘી થઈ છે પરંતુ […]

Image

દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા આદેશ

Gajendra Singh Parmar Rape Case: ભાજપ સરકાર (BJP government) અને ગુજરાત પોલીસ (Gujarat police) પર અનેક ભાજપના નેતાઓને  (BJP leaders) બચાવવાના આરોપ લાગતા હોય છે. ભાજપ પાર્ટી ગુંડાઓની પાર્ટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર ભાજપના નેતાઓના ગુનાઓમાં નામ આવતા હોય છે તેમજ અનેક ઘટનાઓમાં અપરાધીઓનું ભાજપ સાથે કનેક્શન બહાર આવતું હોય […]

Image

‘આવી મૂર્ખતા સરકારે કરી તો પરિણામ સારુ નહીં આવે, ઉગ્ર જન આંદોલન માટે તૈયાર રહે’ : Jignesh Mevani

Jignesh Mevani on BJP: ગુજરાતમાં (Gujarat) વધુ નવા 3 જિલ્લાઓની જાહેરાત થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં બનાસકાંઠા (banaskantha), કચ્છ (kutchh) અને પાટણમાંથી (Patan) રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે. તથા મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે તેવી […]

Image

Rajkot: હદ થઈ ગઈ ! કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં કટકી કરી પોતાના ખિસ્સા ભર્યા

Rajkot: ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધી અનેક પ્રકારના કૌભાંડ (scam) સામે આવ્યા છે. ભાજપ સરકારના (BJP government) રાજમાં કોઈ ક્ષેત્ર બાકી નહીં હોય જ્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય ત્યારે હવે તો ભ્રષ્ટાચારની હદ થઈ ગઈ છે. ભ્રષ્ટાચારીઓ સ્મશાનના લાકડાને (Cemetery wood) પણ નથી છોડ્યા. આ ચોંકાવનારો કિસ્સો રાજકોટમાથી (Rajkot) સામે આવ્યો છે. જેમાં કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં […]

Image

Jamnagar : ‘ભાજપ કરતાં કોંગ્રેસ સાત દરજ્જે સારી હતી.. ‘ ધ્રોલના 748 હિન્દૂઓએ મુખ્યમંત્રી સહિતનાઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે તેજાબી પત્ર લખતા ખળભળાટ

amnagar : જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલના (Dhrol) વાડી સહિતના વિસ્તારમાં રહેતા 748 જેટલા હિન્દુ ધર્મના (Hindus) લોકોએ ધર્મ પરિવર્તન (Conversion of religion) કરવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર (Accepting the Muslim religion) કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ માટે લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) સહિતનાને પત્ર લખ્યો છે અને ધર્મપરિવર્તન કરવા મંજૂરી આપવા માંગ કરી છે. […]

Image

સરકારી કચેરીઓમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે : Chaitar Vasava

MLA Chaitar Vasava : સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર (corruption ) મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava)ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર  (Chhotaudepur) જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન નસવાડી (Naswadi) તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવાએ કહ્ચું કે,નસવાડી તાલુકાનાં વિસ્તારોમાં જે […]

Image

Gujarat news : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભણાવ્યા

Gujarat news : ગુજરાતમાં (Gujarat ) હાલ શિક્ષણનો (education) મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. જેમાં વિપક્ષ ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે ભાજપ સરકાર (BJP government ) પર પ્રહાર કરી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની (Kuber Dindor) એક ટ્વિટ સામે આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કરેલી જોડણીની ભુલને કુબેર […]

Image

જેટલી વખત વાઈબ્રન્ટ થયા ભાજપના મળતીયાઓને રોજગાર મળ્યો, ગુજરાતીઓને શું લાભ થયો તેનો હિસાબ ભાજપ આપે : Manish Doshi

Manish Doshi on unemployment: ગુજરાત સરકારના ( Gujarat government ) રોજગારીના (employment) મસમોટા દાવાઓ કરવામા આવતી હોય પરંતુ હકીકતમાં રાજ્યમાં બેરોજગારી (unemployment ) ચરમસીમાએ છે. આ વાસ્તવિકતાને ઉજાગર કરતો કિસ્સો ભરુચમાંથી (Bharuch) સામે આવ્યો છે. જેમાં એક ખાનગી કંપનીમાં નોકરીની 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો પહોંચ્યા હતા. અને આ ભીડ એટલી ભારે હતી […]

Image

Vadodara Harani Boat Tragedy : BJP સરકાર બોટ કાંડમાં સંડોવાયેલા ભાજપના મોટા નેતાને બચાવી રહી છે : કોંગ્રેસ નેતા અમી રાવત

Vadodara Harani Boat Tragedy : વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં (Harani Boat Tragedy) ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court)મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જેમાં કોર્ટે આ દુર્ઘટના માટે બે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner)જવાબદાર ઠેરવ્યા છે. શિક્ષણ સચિવ વિનોદ રાવ (Vinod Rao)અને તત્કાલિન મનપા કમિશનર એચ. એસ. પટેલ (H. S. Patel)સામે શિક્ષાત્મક કાર્યવાહીનો ગુજરાત હાઇકોર્ટ આદેશ કર્યો છે ત્યારે આ […]

Image

મંત્રી પાનસેરિયાએ ભ્રષ્ટ ક્લાર્કને ચાલુ મીટિંગમાંથી જ સસ્પેન્ડ કરી દીધો, પરંતુ કર્મચારી પાછળના મોટા માથાઓનું શું ?

Praful pansheriya : ગુજરાતમાં ભાજપના (BJP Gujarat) મંત્રીમંડળમાં (Cabinet) મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે તમામ મંત્રીઓ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.ભાજપના નેતાઓ (BJP leaders) હવે ભ્રષ્ટઅધિકારીઓ સામે આકરા બન્યા છે. ત્યારે આજે વધુ એક ભાજપ સરકારના મંત્રી ભ્રષ્ટાચારની સામે એક્શનમાં જોવા મળ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful pansheriya) લાંચ […]

Image

Gujarat Politics : GIDC ના અબજોના કૌભાંડના કોંગ્રેસના આરોપ પર સરકારે શું આપ્યો જવાબ ?

Gujarat Politics : ગઈ કાલે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભાજપ સરકાર ( BJP government) પર અબજો રુપિયાના ભષ્ટાચારના (corruption) આરોપો લગાવ્યા હતા.સેચ્યુરેટેડ ઝોનના નામે ભાજપ સરકાર દ્વારા કુલ 12.20 અબજ કરોડનો ભ્રષ્ટાચાર કરવામા આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે શક્તિસિંહ ગોહીલે […]

Image

Gujarat Congress: શક્તિસિંહે દહેજ અને સાયખા GIDCમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ભાજપને આડેહાથ લીધી

 Gujarat Congress:  લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) ગુજરાતમા એક બેઠક પર જીત મેળવનાર ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના ભષ્ટાચારને ઉઘાડો પાડ્યો હતો.શક્તિસિંહે ભાજપના GIDC માં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 […]

Image

ભાજપ સરકાર સંવિધાન બદલીને લોકતંત્રને કમજોર બનાવવા માગે છે : પ્રિયંકા ગાંધી

Valsad : લોકસભાની ચૂંટણીને (Loksabha Election) લઈને આજથી ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi ) પણ આજે વલસાડના  (Valsad) ઉમેદવાર અનંત પટેલ  (Anant patel) માટે પ્રયાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ ધરમપુરના (Dharampur) દરબાર ગઢ કમ્પાઉન્ડમાં જાહેર સભાને સંબોધી હતી. લા આ […]

Image

ચૂંટણી આવે છે એટલે સરકારે ખેડૂતેને લોલીપોપ આપ્યો : Shaktisinh Gohil

Shaktisinh Gohil on Onion Export Ban Lift : કેન્દ્ર સરકારે ગઈ કાલે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો. . કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે તેમને ભાજપ પર નિશાન સાંધ્યું હતુ અને ભાજપને […]

Image

156 ની ભાજપ સરકારમાં કયાં નેતાએ કર્યું 155 જમીન દસ્તાવેજનું કારસ્તાન ?

Gandhinagar : અધિકારીઓ સાથે સાંઠગાંઠ અને નેતાની છત્ર છાયા મળતા જમીન પચાવી પડવાના કિસ્સા ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. પરંતુ ગાંધીનગરમાં એક જમીન પચાવી પાડવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાક્ષી તરીકે આવતા બે લોકોએ મળીને એક જ જમીનના 155 જમીન મિલકત દસ્તાવેજ પોતાના નામે  નોંધાવ્યા હોવાનું સામે આવ્યું છે. અને આ બંન્ને લોકોને […]

Image

Rajasthan : રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે પરંતુ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે? : Amit chavda

Gas cylinder price reduction in Rajasthan : આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. અને ગુજરાતની જનતા માટે પણ આવી જાહેરાત કરવામા આવે તેવી માંગ કરી છે.

Trending Video