Vadodara: વડોદરામાં (Vadodara) ભાજપના (Vadodara) કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. જેમાં પાલિકાના ચેરમેનના ડ્રાઈવરને કોર્પોરેટર આશિષ જોષીએ (Ashish Joshi )જાહેરમાં લાફો માર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ ડ્રાઈવરને જેલમાં ધકેલી દેવાની અને ઘરે બેસાડી દેવાની પણ ધમકી આપી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે આ વાતનો સ્વીકાર કર્યો કે, તેને લાફો માર્યો છે […]