BJP candidate

Image

TMCના ત્રણ બળવાખોર સાંસદોને BJPનું મોટું ઈનામ, રાજ્યસભાના બનાવ્યા ઉમેદવાર

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પશ્ચિમ બંગાળમાં 2026 માં થનારી રાજ્યસભા પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામે બળવો કરનારા નેતાઓ સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રોય અને પ્રકાશ ચિક બરૈકને પોતાના ઉમેદવારો તરીકે જાહેર કર્યા છે. ત્રણેય નેતાઓ આજે TMCમાંથી ભાજપમાં જોડાયા. ગયા મહિને TMCમાંથી રાજીનામું આપ્યા બાદ […]

Image

Vadodara માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ, ભાજપ ઉમેદવારોના પ્રચાર દરમિયાન સ્થાનિકોએ ઠાલવ્યો આક્રોશ

Vadodara મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને પ્રચાર તેજ બની રહ્યો છે, પરંતુ વોર્ડ નંબર 12ના વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. વર્ષોથી બાકી રહેલી ગટર અને પાયાની સુવિધાઓના પ્રશ્નોને કારણે રહીશો ખૂબ નારાજ દેખાયા હતા અને પ્રચાર માટે આવેલા ઉમેદવારોને ઘેરીને સવાલો કર્યા હતા. વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવારો સ્મિત […]

Image

Umreth by-election: ગોવિંદભાઈના અવસાન બાદ દીકરો હર્ષદ મેદાનમાં, ભાજપે પુત્રને આપી ટિકિટ

Umreth by-election:આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની ઘોષણા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપે આ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય Govindbhai Parmarના પુત્ર Harshad Parmarને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી થયેલી બેઠક પર સહાનુભૂતિ અને સ્થાનિક જોડાણને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ નિર્ણય લીધો છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ […]

Image

ChhotaUdepur નગરપાલિકાને મળ્યા મહિલા પ્રમુખ, કોઈએ દાવેદારીના કરતા મંજુલાબેન કોલીની બિનહરીફ વરણી

ChhotaUdepur: જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં (ChhotaUdepur)  પણ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાંછોટાઉદેપુર પાલિકા પ્રમુખ ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં મંજુલાબેન કિશનભાઈ કોલીની  પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અન્ય કોઈએ […]

Image

Jamnagar: કાલાવડની એક બેઠક પર BJP ઉમેદવાર બિનહરીફ, આપ અને કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ ન મળ્યા

Jamnagar: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.ત્યારે ભાજપ (BJP) દ્વારા છેલ્લા દિવસે સૌથી મોટો દાવો કરાયો હતો. 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ભાજપ ચૂંટણી પહેલા જ બિન હરીફ થઈ છે. ત્યારે જામનગરની કાલાવડ નગરપાલિકામાં પણ ભાજપે એક બેઠક પર બિન હરીફ ખાતું ખોલ્યુ છે. કાલાવડ નગરપાલિકાની એક બેઠક […]

Image

ભાજપના ઉમેદવાર જીત માટે ભૂવાના સહારે !સ્વરૂપજી ઠાકોર જીતવા માટે ભુવાજી પાસે દાણા જોવડાવા ગયા

vav by election : બનાસકાંઠા જિલ્લાની હાઇપ્રોફાઇલ વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુત (Gulabsinh Rajput)અને ભાજપે સ્વરુપજી ઠાકોરને (Swarupji Thakor) મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી ટિકિટ ન મળવાથી નારાજ માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપનું ટેન્શન વધ્યું છે તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે […]

Image

Bhavnagr: મોદી સરકારની વિકાસની હારમાળામાં ભાવનગરથી મોટી લીડથી એક ભાવનગરનું કમળ દિલ્હી જશે : નિમુબેન બાભણીયા

Bhavnagr: લોકસભાની ચૂંટણી (Loksabha Eletion) પૂર્ણ થઈ ગઈ છે. હવે ચૂંટણીના પરિણામને પણ માત્ર એક જ દિવસનો સમય બાકી છે ત્યારે ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલા દરેક ઉમેદવારો પોત પોતની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે એકઝિટ પોલના આંકડા આવ્યા બાદ ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભાવનગર  […]

Image

Vadodara: ભાજપ ઉમેદવારનાં પીએએ બેંકનાં હપ્તા ભરવામાં અસમર્થ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું

Vadodara: ભાજપમાં (BJP) મહિલાઓની સુરક્ષા (Women’s security) અને સલામતીની મોટી મોટી વાતો કરે છે. ભાજપ દ્વારા એવું કહેવામા આવે છે કે, ભાજપ (BJP) સરકારના રાજમાં મહિલાઓ રાત્રે પણ બહાર નિકળે તો તેમની સલામતી રહેતી હોય છે. ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકારના જ હોદ્દેદારો દ્વારા મહિલાઓ સાથે ખરાબ વર્તનના કિસ્સા સામે આવી રહ્યા છે […]

Image

Lok Sabha Election 2024: અમરેલીમાં પુરુષોત્તમ રૂપાલાએ કર્યું મતદાન

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કમાં આજે ગુજરાત લોકસભાની 25 બેઠક સહિત 12 રાજ્યોની 93 બેઠક માટે આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે પીએમ મોદી (PM MODI) સહિત અનેક દિગ્ગજો આજે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) લોકસભા બેઠકનાભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ (Purushottam Rupala) પણ  અમરેલીના (Amreli) ઇશ્વરિયા ખાતે વોટિંગ કર્યું હતું. […]

Image

Kheda : મતદારોને ચવાણાના પેકેટની લાલચ! ભાજપ ઉમેદવાર દેવુંસિંહના નામે ચવાણાના પેકેટનું વિતરણ

Loksabha Election: ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આવતી કાલે લોકસભા ચૂંટણીનું (Loksabha Election) ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. છેલ્લી ઘડીએ રાજકીય પાર્ટીઓએ વિવિધ રીતે મતદારોને રિઝવવા માટે પ્રયાસ શરુ કરી દીધા છે. ત્યારે ખેડા (Kheda) જિલ્લામાં ભાજપનું (BJP) ચવાણું વહેચવામા આવ્યું હતું. જેના ફોટા સોશિયલ મીડિયામા વાયરલ થયા છે. આ ચવાણાના […]

Image

તમારા અગરના પ્રશ્ન માટે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સામે પલોઠી માંડીને બેસી જવાનો છું : ચંદુ શિહોરા

Surendrnagar : લોકસભાની ચૂંટણી (Loksabha Eelection) નજીક આવી રહી છે ત્યારે મતદારોને અવનવી રીતે રીઝવવાના પ્રયાસ ઉમેદવારો કરતા હોય છે. ત્યારે હવે ઉમેદવારો મતદાતાઓને રીઝવવા માટે હવે સોંગદ પણ ખાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના (Surendrnagar) ભાજપ (BJP) ઉમેદવાર ચંદુ શિહોરાએ (Chandu Shihora) વેલનાથ દાદાના સોગંદ ખાધા હતા. ચંદુ શિહોર દ્વારા વેલનાથ દાદાના સોંગદ ખાઈ અને ચૂંટાયા બાદ […]

Image

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર નહીં બદલાય, આ તારીખે શોભનાબેન બારૈયા ઉમેદવારી ફોર્મ ભરશે

Sabarkantha seat : સાબરકાંઠા બેઠક (Sabarkantha) પર ભાજપના (BJP) ઉમેદવાર બદલવાની અટકળોનો અંત આવ્યો છે. શોભનાબેન બારૈયા (Shobhanaben Baraiya) આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. શોભનાબેન બારૈયાએ મોડાસાના (Modasa) ગલસુન્દ્રા ખાતેની બેઠકમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ હિંમતનગર (Himmatnagar) ખાતે સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરશે. શોભનાબેન બારૈયાએ ભારે બહુમતી સાથે જીતનો વિશ્વાસ […]

Image

હમ ખાઈ ને કેજો ભરત સુતરીયા હાલે ?, આને બદલો ભાઈ 4 પાસ છે, અમરેલીમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

Amreli : એક તરફ લોકસભાની ચુંટણીના (Loksabha election) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપનો (BJP) આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. કેટલીક સીટ પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે અમરેલી (Amreli) ભાજપના ઉમેદવાર […]

Image

ક્ષત્રિય સમાજનો એક જ મુદ્દો પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ કરો : પદ્મિનીબા વાળા

Purushottama Rupala Controversy : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રુપાલા (Parshottam Rupala) ને લઈને વિવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજના આગેવાનો હવે પુરષોત્તમ રુપાલની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayaraj Singh Jadeja)દ્વારા ડેમેજ કન્ટ્રોલના પ્રયત્નો હાથ ધરાયા છે તેમણે આજે ગોંડલ ખાતે […]

Image

Porbandar Banni Gajera : પોરબંદરના બની ગજેરાનો વધુ એક વિડીયો વાયરલ, “ભાજપને ઉમેદવાર તો બદલવા જ પડશે”

Porbandar Banni Gajera : ચૂંટણી પહેલા પોરબંદર (Porbandar)ના ભાજપ (BJP) ઉમેદવારને લઇ વિરોધના સુર ઉઠ્યા છે. હમણાં પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)ને લઇ ધોરાજીમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર લગાવનાર યુવક બન્ની ગજેરા (Banni Gajera)નો વધુ એક વિડીયો વાયરલ થયો છે. તેના વિડીયો બાદ આ યુવક સતત ચર્ચામાં રહ્યો છે. આ યુવકે […]

Image

Loksabha Election 2024 : વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લગાડનારના CCTV ફૂટેજ આવ્યા સામે, શું થશે કાર્યવાહી ?

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. અને દરેક પક્ષો પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara)માં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ (Ranjan Bhatt)નું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમને વડોદરાની સીટ પરથી રિપીટ કરવામાં આવ્યા છે. તેમનું નામ રિપીટ કરવામાં આવતા વડોદરા ભાજપ […]

Image

મોદી તુજશે વેર નહીં રંજન તેરી ખેર નહીં…. સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગ્યા બેનરો

Vadodara BJP candidate : વડોદરા (Vadodara) લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે ભારતીય જનતા પાર્ટીએ (BJP) વર્તમાન સાંસદ રંજન ભટ્ટને (MP Ranjanben bhatt) ઉમેદવાર બનાવ્યા છે. જ્યારથી તેમનું નામ જાહેર થયું છે ત્યારથી તેમનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વાર વડોદરા શહેરમાં રંજનબેન ભટ્ટનો વિરોધ જોવા મળ્યો છે. વડોદરાના […]

Image

રંજનબેનને ટિકિટ આપવા અંગે હોદ્દેદારોમાં ભારે નારાજગી, શું વડોદરા બેઠક પર ઉમેદવાર બદલાશે ?

Vadodara : લોકસભા ચૂંટણી (Loksabha Election) પહેલા ગુજરાત ભાજપમાં (BJP Gujarat) નવાજૂની એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપની (BJP) બીજી યાદીમાં વડોદરા (Vadodara) બેઠક પર રંજનબેનને (Ranjan Bhatt) ઉમેદવાર બનાવવા પર શહેર ભાજપના મોટા ભાગના હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. ભાજપે રંજનબેનને ઉમેદવાર જાહેર કર્યાના 24 કલાકમાં માજી રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ […]

Trending Video