Bishnoi Gang

Image

Bishnoi Gang : જાણીતા ગાયક બી પ્રાકને બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી, “10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે નહીંતર…”

Bishnoi Gang : ગાયક બી પ્રાકને બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે. ફોન કરનારે પોતાને અર્જુ બિશ્નોઈ તરીકે ઓળખાવી હતી અને ધમકી આપી હતી કે એક અઠવાડિયામાં તેને 10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે નહીંતર તે બરબાદ થઈ જશે. ગાયક દિલનૂર (જે બી પ્રાક સાથે કામ કરે છે) ને 5 જાન્યુઆરીએ પહેલા બે વાર ફોન કરવામાં […]

Image

Bishnoi Gang : કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઉદ્યોગપતિની હત્યા કરી, પંજાબી ગાયકના ઘરે પણ ગોળીબાર કર્યો

Bishnoi Gang : લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેનેડામાં આતંકનો માહોલ મચાવ્યો છે. બિશ્નોઈ ગેંગે કેનેડામાં ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા કરી હતી. આ ઘટના બાદ તરત જ, તેઓએ પંજાબી ગાયક ચન્ની નટ્ટનના ઘરે પણ ગોળીબાર કર્યો. બિશ્નોઈ ગેંગે પાછળથી ફેસબુક પોસ્ટમાં ઘટનાની જવાબદારી સ્વીકારી, ઘટનાનો વીડિયો જાહેર કર્યો. ગોલ્ડી ધિલ્લોને જવાબદારી સ્વીકારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય […]

Image

‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે’,સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે મળી ધમકી, દુશ્મની ખતમ કરવા માંગ્યા આટલા રુપિયા

Salman Khan Threat:બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ( Salman Khan) ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે મુંબઈ ટ્રાફિક પોલીસને (Mumbai Traffic Police) મોકલવામાં આવેલા મેસેજમાં ધમકી આપવામાં આવી છે. મેસેજરે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો (Lawrence Bishnoi gang) નજીકનો ગણાવ્યો છે. માહિતી અનુસાર, મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને […]

Image

Gangster Lawrence Bishnoi : લોરેન્સ બિશ્નોઈ સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી ? મુંબઈ પોલીસને ક્યાં સમસ્યા છે તે જાણો

Gangster Lawrence Bishnoi : મુંબઈમાં થયેલી હત્યાથી આખું શહેર ડરી ગયું છે. પ્રખ્યાત રાજકારણી બાબા સિદ્દીકીની હત્યાનો સીધો સંબંધ લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે છે. મુંબઈ પોલીસે કોર્ટમાં દાવો કર્યો છે કે તેમને આ હત્યામાં બિશ્નોઈ ગેંગની સંડોવણીના પુરાવા મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તે બધાની અલગ અલગ ભૂમિકાઓ અને જવાબદારીઓ હતી. શૂટરોએ કહ્યું […]

Image

Ahmedabad Accident: દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અકસ્માતમાં થયો મોટો ખુલાસો, ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો નિકળ્યો

Ahmedabad Accident : અમદાવાદમાં (ahmedabad) ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે આ અકસ્માત અંગે પોલીસે (Ahmedabad Police) તપાસ હાથ ધરી હતી.ત્યારે દારુ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો (Bishnoi Gang) હોવાનું સામે આવ્યું છે. પોલીસની […]

Trending Video