Bihar News

Image

Nitish Kumar જઈ શકે છે રાજ્યસભા! બિહારના મુખ્યમંત્રી કોણ બનશે??

Nitish Kumar News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને જેડીયુમાં આ પગલાની વ્યાપક ચર્ચા થઈ રહી છે. જો નીતિશ કુમાર કરે છે, તો બિહારના મુખ્યમંત્રી પદ કોને આપવામાં આવશે? અહેવાલો સૂચવે છે કે ભાજપ ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ છે, અને તેથી, તે પોતાના પક્ષના સભ્યને મુખ્યમંત્રી […]

Image

Bihar : પીએમ મોદીએ ફરી લહેરાવ્યો ગમછો, ગાંધી મેદાનમાં નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહ

Bihar : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે 11.30 વાગ્યે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ લીધા પછી, પીએમ મોદીએ નીતિશ કુમાર પાસે જઈને તેમને અભિનંદન આપ્યા. નીતિશે લાંબા સમય સુધી તેમનો હાથ પકડી રાખ્યો અને તેમનો આભાર માન્યો. શપથ ગ્રહણ સમારોહ ફક્ત 30 મિનિટ ચાલ્યો. સમારોહ પૂરો થતાં, પીએમ મોદીએ પોતાની શૈલી બતાવી […]

Image

Bihar વિધાયક દળની બેઠકમાં મોટો નિર્ણય, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ડેપ્યુટી સીએમ રહેશે

Bihar વિધાયક દળની બેઠકમાં, સમ્રાટ ચૌધરીને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, જ્યારે વિજય કુમાર સિંહાને ડેપ્યુટી લીડર તરીકે ચૂંટવામાં આવ્યા. બંને ફરીથી બિહારના નાયબ મુખ્યમંત્રી બનશે. ભાજપના કેન્દ્રીય નિરીક્ષક કેશવ પ્રસાદ મૌર્યએ બેઠક બાદ જણાવ્યું હતું કે સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, જ્યારે વિજય કુમાર સિંહાને ડેપ્યુટી લીડર તરીકે ચૂંટવામાં […]

Image

Bihar Election Result : બિહારના ચૂંટણી જંગનું આજે પરિણામ, RJDના તેજસ્વી યાદવની કઈ ભૂલોના કારણે તેઓ હાર તરફ વળ્યાં

Bihar Election Result : 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ આવી ગયા છે. બિહારના લોકોએ તેજસ્વી યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ને મોટો ફટકો આપ્યો છે. 14 નવેમ્બરના અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે મહાગઠબંધન (RJD-કોંગ્રેસ-ડાબેરી) 39 બેઠકો પર પહોંચી ગયું છે, જ્યારે NDA (BJP-JDU) 198 બેઠકો પર મજબૂત જોવા મળે છે. તાજેતરના […]

Image

છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે: CM Bhupendra Patel

CM Bhupendra Patel At Chatt Puja: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેકગણી વધી ગઈ છે. વડાપ્રધાનશ્રીએ “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો મંત્ર આપ્યો છે, જે આપણા તહેવારોને પણ સાકાર કરે છે. મુખ્યમંત્રીએ […]

Image

Bihar elections પહેલા રાષ્ટ્રીય કોંગ્રેસમાં મોટા ફેરફારો; નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની યાદી જાહેર

Bihar elections Update: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા, કોંગ્રેસ પાર્ટીમાં મોટો ફેરફાર થયો છે. કોંગ્રેસે તેની રાષ્ટ્રીય કારોબારીમાં ફેરફાર કર્યો છે અને એક નવી યાદી બહાર પાડી છે. રાષ્ટ્રીય સંયોજક તરીકે પિસ્તાળીસ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રમેશ કુમાર યાદવ અને નવાબ શૈક ઇબ્રાહિમને કેકેસીના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને શાહિદ અલીને સેક્રેટરી […]

Image

કોણ છે Seema Singh, જેના કારણે NDA ચૂંટણી લડ્યા વિના બેઠક ગુમાવી?

Seema Singh News: બિહાર ચૂંટણી પહેલા જ NDA એક બેઠક ગુમાવી ચૂક્યું છે. છપરા જિલ્લાના મધૌરા વિધાનસભા મતવિસ્તારમાંથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના ઉમેદવાર સીમા સિંહનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન દસ્તાવેજોમાં ખામીઓ મળી આવી હતી, જેના કારણે ચૂંટણી અધિકારીએ તેમનું નામાંકન રદ કર્યું […]

Image

મતદાર ઓળખપત્ર ન હોય તો પણ શકશો મતદાન, Election Commissionએ આ 12 દસ્તાવેજોનો કર્યો સમાવેશ

Election Commission News: ભારતના ચૂંટણી પંચે બિહાર સહિત દેશભરમાં ચૂંટણીઓ માટે એક મોટું પગલું ભર્યું છે. ઘણી વખત લોકો પાસે મતદાર ઓળખ કાર્ડ નથી, જેના કારણે તેઓ મતદાન કરી શકતા નથી. જોકે, ECI દ્વારા લેવામાં આવેલ આ પગલું મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. આ 12 વૈકલ્પિક ફોટો ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને મતદાન […]

Image

Bihar માં મતદાન ક્યારે થશે? ચૂંટણી પંચે મતદાન મથકોથી લઈને મતગણતરી સુધીની સંપૂર્ણ યોજના જાહેર કરી

Bihar : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ આજે ​​બિહારની રાજધાની પટનામાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ અને આગામી રણનીતિની ચર્ચા કરી હતી. ચૂંટણી કમિશનરે બિહારના BLOsની પ્રશંસા કરીને પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ બિહારના 90,217 બૂથ-સ્તરના અધિકારીઓનો આભારી છે […]

Image

Bihar સુંધી જઈ શકે છે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન, ક્યારે થશે શરૂ

 Vande Bharat sleeper train can go to Bihar: ટૂંક સમયમાં તમને વંદે ભારત એક્સપ્રેસમાં સૂઈને મુસાફરી કરવાનો મોકો મળશે. દિવાળી પહેલા રેલવે તરફથી સારા સમાચાર મળી શકે છે. હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં પાટા પર દોડતી વંદે ભારત ટ્રેનોમાં ચેર કારની સુવિધા હતી. પરંતુ હવે પહેલી સ્લીપર ટ્રેન ઝડપથી […]

Image

Bihar ચૂંટણીને લઈને ભાજપે દિલ્હીમાં અઢી કલાકની બેઠક યોજી, સીટ વહેંચણી સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

Bihar election: બિહાર ચૂંટણીને લઈને બિહારથી દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે. બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપ બિહાર કૌરની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બિહાર કૌરના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં કાઢવામાં આવેલી મતદાર અધિકાર યાત્રા દરમિયાન મંચ પરથી પીએમ મોદીની માતાના અપમાનના મુદ્દા પર પણ […]

Image

Bihar : પીએમ મોદીને અપશબ્દો બોલવા મામલે બિહારમાં બબાલ, ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે અથડામણ

Bihar : દરભંગામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવાનો વિવાદ વધ્યો છે. એક તરફ, ઘણી જગ્યાએ કેસ નોંધાયા છે, ઘણા નેતાઓએ તેની નિંદા કરી છે, જ્યારે 29 ઓગસ્ટના રોજ, પટણામાં ભારે હોબાળો થયો છે. પટણામાં ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પાસે પહોંચ્યા હતા. #WATCH | Patna, Bihar: BJP […]

Image

Biharમાં 100 કરોડ રૂપિયાના રસ્તાની વચ્ચે વૃક્ષો કેવી રીતે આવ્યા? ચોંકાવનારું કારણ સામે આવ્યું

Bihar News: ફરી એકવાર બિહારથી એક વિચિત્ર સમાચાર આવ્યા છે. કરોડોના ખર્ચે અહીં એક રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ આ પછી વૃક્ષો રસ્તાની વચ્ચે જ ઉભા રહ્યા. હવે જે તસવીરો સામે આવી છે તે જોઈને બધાને આશ્ચર્ય થાય છે કે 100કરોડ રૂપિયાના રસ્તા પર વૃક્ષો ક્યાંથી આવ્યા તે પણ જ્યારે રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો. […]

Image

Bihar : બિહારમાં કિન્નરો લગ્ન મંડપમાંથી વરરાજાને જ લઈને ભાગી ગયા ! દુલ્હનના ઘરેણાં પણ લૂંટી લીધા

Bihar : બિહારના ગોપાલગંજમાં એક લગ્ન સમારોહ દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી. અહીં, લગ્ન સમારંભમાં લૌંડા એટલે કે કિન્નર નૃત્ય કરવા આવેલા કિન્નરોએ ભારે હોબાળો મચાવ્યો અને દુલ્હનને માર માર્યા બાદ તેના ઘરમાંથી ઘરેણાં લૂંટી લીધા અને વરરાજાનું પણ અપહરણ કરીને ભાગી ગયા. વરરાજાના મંડપમાંથી અપહરણ થયા બાદ ઘટનાસ્થળે અંધાધૂંધી મચી ગઈ હતી. કિન્નરો […]

Image

લાલુ-રાબરીએ બિહારને જંગલરાજ બનાવ્યું: Amit Shah

Amit Shah Speech in Bihar: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં હજુ ઘણો સમય છે. પરંતુ રાજકીય ગરમાવો વધી ગયો છે. દેશના ઘણા મોટા નેતાઓ બિહારની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે અને તેમની પાર્ટી માટે રાજકીય મેદાન તૈયાર કરવામાં વ્યસ્ત છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah પણ આજે બિહારના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે લાલુ […]

Image

Bihar: હિન્દુ મહિલાના મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર, કારણ જાણી થઇ જશો આશ્ચર્યચકિત

Biharના રોહતાસ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હિંદુ પરિવારની એક મહિલાને કબ્રસ્તાનમાં મુસ્લિમ રિવાજ મુજબ દફનાવવામાં આવી છે. લોકોને માહિતી મળતા જ ચર્ચામાં જોર પકડ્યું હતું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે મહિલાએ પોતાની અંતિમ ક્ષણોમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે હિંદુ રીતિ-રિવાજ મુજબ તેના અંતિમ સંસ્કાર ન થાય. તેના બદલે તેને મુસ્લિમ રિવાજો મુજબ […]

Image

‘5 દિવસમાં મારી નાખવાનો આદેશ, Patna પહોંચી ગયા છીએ…’ પપ્પુ યાદવને ફરી મળી ધમકી

Patna: પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે ધમકી આપનાર વ્યક્તિએ પોતાનો ચહેરો બતાવીને વીડિયો દ્વારા મેસેજ મોકલ્યો હોય. વીડિયોમાં તે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવી રહ્યો છે. તેણે કહ્યું છે કે તે 5-6માં સાંસદ પપ્પુ યાદવને મારી નાખશે. આ પહેલા પણ પપ્પુ યાદવને […]

Image

Bihar: અમારી સરકાર આવશે તો તરત જ દારૂબંધી હટાવીશું… પ્રશાંત કિશોરની મોટી જાહેરાત

Bihar: જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે બિહારમાં દારૂબંધીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો તેઓ દારૂબંધી પરનો પ્રતિબંધ હટાવી દેશે. આ સાથે તેમણે દાવો કર્યો કે બિહારમાં દારૂબંધી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. બિહારમાં દરેક ઘરમાં દારૂ માફિયાઓ છે. પ્રશાંત કિશોરે બિહારની ચાર વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા […]

Image

Bihar Liquor Death : બિહારમાં ઝેરી દારૂએ તબાહી મચાવી, સિવાન અને છપરામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, RJDના સરકાર સામે સવાલ

Bihar Liquor Death : બિહારના સિવાનમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. જિલ્લા એસપી અમિતેશ કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. આ સાથે જ છાપરામાં પણ ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક વધીને ચાર થયો છે. સિવાન અને છપરામાં ઝેરી દારૂ પીવાથી કુલ 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ 20 થી […]

Image

Bihar Flood :પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર ક્રેશ થઈ પાણીમાં ખાબક્યું, NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી

Bihar Flood :બિહારના (Bihar) મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) એક મોટો અકસ્માત થયો છે. પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર મુઝફ્ફરપુરમાં ક્રેશ (Helicopter crash) થયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મામલો ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર […]

Image

Bihar Flood : નેપાળથી આવતા પાણીથી બિહારના 13 જિલ્લામાં મુશ્કેલી, બિહારની ઘણી નદીઓ બે કાંઠે

Bihar Flood : બિહારમાં પૂરના કારણે લોકો ભયમાં છે. ઘણી નદીઓમાં પાળા તૂટવાના અહેવાલો છે, જેણે ખાસ કરીને ભારત-નેપાળ સરહદ પરના જિલ્લાઓને અસર કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે સીતામઢીના માધકૌલ ગામમાં બાગમતી નદીના પાળામાં ભંગાણ સર્જાયું હતું, જ્યારે પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના ડાબા પાળામાં પાણીના ઊંચા દબાણને કારણે નુકસાન થયું […]

Image

Chirag Paswan Car Challan: PM મોદીના ‘હનુમાન’ એ દોડાવી ઓવરસ્પીડમાં ગાડી , પોલીસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ફટકાર્યો મેમો

Chirag Paswan Car Challan: PM મોદીના (PM Modi) ‘હનુમાન’ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની (Chirag Paswan) કારનું ફરી એકવાર ચલણ જારી કરવામાં આવ્યું છે. મંત્રી ચિરાગ પાસવાની કારને વધુ ઝડપે ચાલવા બદલ ચલણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર વિભાગે ચિરાગ પાસવાનને ઓવરસ્પીડમાં વાહન ચલાવવા બદલ રૂ.2,000નું ચલણ મોકલ્યું છે. પોલીસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ફટકાર્યો મેમો […]

Image

Bihar News : બિહારના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ડીજે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા 8 ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Bihar News : બિહારથી (Bihar) મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના હાજીપુરમાં (Hajipur) ઈલેક્ટ્રીક શોક (Electric shock) લાગવાથી 9  કાવડિયાઓના (Kavadias) મોત થયા છે. આમાં એક સગીર પણ સામેલ છે. આ ઘટના રવિવારે (4 ઓગસ્ટ) મોડી રાત્રે બની હતી. જ્યારે કાવડિયાઓ શ્રાવણના સોમવારી માટે પાણી લેવા જતા હતા. આ દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલીમાં લગાવેલ ડીજેને 11 હજાર […]

Trending Video