Bihar NEET Paper Leak Scam

Image

Anti Paper Leak Law : આ 15 ભૂલો તમને જેલમાં મોકલશે, પેપર લીક વિરોધી જોગવાઈ શું કહે છે, જાણો કેટલી સજા અને દંડ?

Anti Paper Leak Law : NEET 2024 ની પરીક્ષાનું પેપર લીક (Paper Leak) થયું, પછી પરિણામ આવ્યું તો તેમાં પણ ભૂલો જોવા મળી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં હોબાળો થયો હતો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો […]

Image

NEET Scam : NEET ની પરીક્ષા કૌભાંડના તાર પહોંચ્યા તેજસ્વી યાદવ સુધી…બિહારના ડેપ્યુટી CM વિજય સિંહાએ કર્યા આક્ષેપ

NEET Scam : NEET-UG પરીક્ષા (NEET Scam)માં છેડછાડનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે પેપર લીક થયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા (Vijay sinha)એ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું નામ આ સાથે જોડીને સનસનાટી મચાવી દીધી છે. તેણે આરોપ […]

Image

NEET Exam Scam : ગોધરાના NEET પરીક્ષા કૌભાંડના તાર બિહાર પહોંચ્યા, કોંગ્રેસે પેપરલીક મામલામાં મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

NEET Exam Scam : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ગ્રેસ માર્ક્સ પર બેકફૂટ પર આવી હતી અને કેન્દ્ર સતત NEET પેપરમાં હેરાફેરીનો ઇનકાર કરી રહ્યું છે. SCની સુનાવણી બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. NEET-UGમાં પેપર લીકના આરોપોને નકારી કાઢતાં તેમણે કહ્યું, ‘આના માટે કોઈ […]

Trending Video