Bigg Boss 18 : ‘બિગ બોસ 18’નો પ્રોમો ગમે ત્યારે આવી શકે છે. આ પ્રોમોમાં ઘરની ઝલક જોવા મળશે. આ પ્રોમોમાં કેટલાક સ્પર્ધકોની ઝલક પણ જોવા મળી શકે છે, હવે શોમાં કોણ એન્ટ્રી કરશે તે પ્રશ્ન દિવસ-રાત ફેન્સના મનમાં ચાલી રહ્યો છે. દરમિયાન, પ્રોમો પહેલા, સલમાન ખાનના શોને લઈને એક ખાસ અપડેટ સામે આવ્યું છે. […]