Swati Maliwal Assault Case: સ્વાતિ માલીવાલ કેસમાં (Swati Maliwal Case) તીસ હજારી કોર્ટે વિભવ કુમારને (Bibhav kumar) ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. તીસ હજારી કોર્ટના આદેશ અનુસાર, વિભવ કુમાર 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. વિભવને આજે (24 મે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પોલીસે ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી, જેને […]