Amreli : બનાસકાંઠા બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel ) હવે અમરેલીમાં (Amreli) પહોંચ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રુ.12,222 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચ્યા હતા જ્યાં અમરેલી એર પોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરાયું હતું. જેમાં […]