Bhuj

Image

Vijay Rupani : વિજય રૂપાણીની અંતિમયાત્રા પહેલા ભાજપ નેતાની નફ્ફટાઈ, મોતનો મલાજો પણ ન જાળવી શક્યા

Vijay Rupani : રાજ્યમાં 12 જૂનના થયેલ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 241 લોકો મુસાફરોના મોત થયા હતા. એક તરફ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ની અંતિમવિધિઓ ચાલી રહી છે. જેને પગલે રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. અને બીજી તરફ ભાજપના નેતાઓને વાહવાહી લૂંટવાની એટલી જલ્દી હતી […]

Image

ભુજમાં મહિલાઓએ PM Modiને આપી ખાસ ભેટ, કહ્યું- પીએમ હાઉસમાં સ્થાપિત કરવામાં આવશે

PM Modi Gujarat Visit: ઓપરેશન સિંદૂર પછી PM Modiએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન ભૂજની મુલાકાત લીધી હતી. અહીં, એક રોડ શો પછી, તેમણે સોમવારે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ સમય દરમિયાન તેમને એક ખાસ ભેટ પણ મળી. મને પણ આ ભેટ મળી. આ ભેટ તેમને 1971ના […]

Image

PM Modi in Kutch : કચ્છમાં ભુજના મંચ પરથી પીએમ મોદીનું મોટું એલાન, રણોત્સવ બાદ હવે બીચોત્સવનું આયોજન !

PM Modi in Kutch : ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. અને અત્યારે તેઓ કચ્છ ખાતે પહોંચ્યા છે. કચ્છના ભુજમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મંચ પરથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આજે ભુજમાં જે જગ્યાએ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યાં આગામી દિવસોમાં સરકાર એક નવો તાયફો […]

Image

PM Modi in Kutch : કચ્છમાં વધુ એક નવો તાયફો, હવે ક્યા વનનું થશે ભુજમાં નિર્માણ ? કેમ PM મોદીને અપાઈ સિંદૂરના છોડની ભેટ

PM Modi in Kutch : ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. અને અત્યારે તેઓ કચ્છ ખાતે પહોંચ્યા છે. કચ્છના ભુજમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મંચ પરથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આજે ભુજમાં જે જગ્યાએ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યાં આગામી દિવસોમાં સરકાર એક નવો તાયફો […]

Image

PM Modi : ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન પહોંચ્યા ગુજરાત, કર્નલ સોફિયા કુરેશીના પરિવારે વડોદરામાં ફૂલોથી PMનું કર્યું સ્વાગત

PM Modi : ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે, જ્યાં તેઓ 82 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. પીએમ પાંચ શહેરોમાં ચાર રોડ શો અને ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે. વડોદરામાં એક શાનદાર રોડ શો પછી, પીએમ મોદી દાહોદ જવા રવાના થયા છે. વડોદરામાં […]

Image

PM Modi : પીએમ મોદીની ગુજરાત મુલાકાત કેવી ખાસ રહેશે? 24 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે

PM Modi : ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન, તેઓ દાહોદના ખારૌદ ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં રેલ્વે મંત્રાલય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સહિત 24,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ એક રોડ શો અને ઘણા કાર્યક્રમોમાં પણ […]

Image

Kutch : કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને વધુ એક કેસમાં દોષિત, જિન્દાલ જમીન કૌભાંડમાં 5 વર્ષની સખ્ત કેદની સજા

Kutch : ગુજરાતમાં પૂર્વ IAS પ્રદીપ શર્માનું નામ ખુબ જ જાણીતું છે. કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા પર જમીન મામલે ગોટાળાના આરોપો લાગ્યા હતા. ત્યારે અત્યારે એક કેસમાં તેમને અને સાથે જ અન્ય ચાર અધિકારીઓને સજા જાહેર કરવામાં આવી છે. ભુજ કોર્ટે આજે સજા સંભળાવી હતી. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને 10 […]

Image

kutch: ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક આગ, બ્લાસ્ટ થવાના ખતરાથી ફાયર ટીમ દોડતી થઈ

kutch: ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.ગોડાઉનથી માત્ર 25-30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો છે જેથી આ આગ વધુ ફેલાય તો બ્લાસ્ટ થઈ શકે છે. આગની ઘટનાને પગલે અહી નાસભાગની સ્થતિ સર્જાઈ છે પેટ્રોલ પંપથી માત્ર […]

Image

kutch:નિયમોને નેવે મૂકીને ચાલતી બેફામ ઓવરલોડ ખાનગી બસો પર તંત્ર કેમ નથી કરતું કાર્યવાહી?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માની (Accident) ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ કચ્છના કેરા – મુન્દ્રા રોડ પર ખાનગી બસ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા.ત્યારે ગંભીર અકસ્માતની ઘટના બાદ પણ કચ્છ જિલ્લામાં બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે.ત્યારે ઓવરલોડ ખાનગી બસોના કારણે લોકોના […]

Image

GSRTC : ગુજરાતમાં મુસ્લિમો હિન્દુ નામનો ઉપયોગ કરીને હોટલ ચલાવી રહ્યા હતા, GSRTCની આ રૂટની બસ હવે આ હોટેલ પર નહિ ઉભી રહે

GSRTC : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ હિન્દુ નામોની આડમાં ચલાવવામાં આવતી કેટલીક હોટલોના લાઇસન્સ રદ કર્યા છે. અહેવાલો અનુસાર, આ હોટલોનું નામ કાં તો હિન્દુ હતું અથવા તેમને ચલાવવા માટે કોઈ હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હવે રાજ્ય પરિવહન નિગમ એટલે કે GSRTC ની બસો આ હોટલો પર રોકાશે […]

Image

kutchh : ભુજ બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા, પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી

kutchh : હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રરહી છે. ત્યારે આજે ભુજ (Bhuj) શહેરમાં પણ બપોર બાદ વરસાદ (Rain) વરસ્યો હતો. જો કે સામાન્ય વરસાદમાં બુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ બસ સ્ટેશન પાસે વરસાદી […]

Image

Kutch : કચ્છમાંથી જૂના બોક્સમાંથી મળ્યો સદીઓ જૂનો ‘ખજાનો’… તાળું તૂટતાં અધિકારીઓ ચોંકી ગયા

Kutch : કચ્છ (Kutch)ના ભુજમાં હોમગાર્ડ ઓફિસ (Bhuj HomeGuard Office)માંથી વર્ષો જુનો અમૂલ્ય ખજાનો મળી આવ્યો છે. જંક બની ગયેલા જૂના બોક્સમાંથી અહીંથી ઘણી જૂની વસ્તુઓ મળી આવી છે. ખરેખર, આ બોક્સ એક ટેબલનું તાળું તોડ્યા બાદ મળી આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ બોક્સ 2001ના ભૂકંપ દરમિયાન મળી આવ્યું હતું. હાલ આ […]

Image

Kutch : સરકારે તો હદ્દ વટાવી….UNESCO દ્વારા જાહેર કરાયેલ સુંદર મ્યુઝિયમ ભુજના સ્મૃતિવનના કિડ્સ એરિયામાં ફાયર સેફ્ટિનો અભાવ

Kutch : રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આગની ઘટનાઓ સર્જાઈ છે. તેમાં પણ જ્યારથી TRP ગેમઝોનમાં આગ (Rajkot TRP Game Zone Fire)ની ઘટના બની અને 27 જિંદગીઓ તેમાં જીવતી હોમાઈ ગઈ, ત્યારે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. હવે જ્યારથી રાજકોટ અગ્નિકાંડની ઘટના સર્જાઈ ત્યારથી જ હવે સરકારી કચેરીઓ હોય શાળા હોય કે પછી ગેમઝોન્સ હોય દરેક […]

Image

Bhuj : હવામાન વિભાગની કચેરીમાંથી ગેરકાયદેસર દારૂનો ચાલતો હતો ધંધો, 34 હજારનો દારૂ ઝડપાયો

ભુજ હવામાન કચેરીનો પટાવાળાએ કચેરીમાં જ દારૂ સંતાડતો હતો.

Image

Bhuj : Ambulance નો દરવાજો ન ખુલતા 30 મિનિટ સુધી દર્દીને તડપવું પડ્યું, Video

આદિપુરથી ડાયાલિસિસની સારવાર માટે એક મહિલા દર્દીને ગંભીર અવસ્થામાં ભુજની GK હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવી હતી.

Image

Bhuj : ભાવેશ્વરનગરમાં અજાણી ટાવર્સનો એક ભાગ ધડાકાભેર પડ્યો, જુઓ Video

બ ધરાશાયી થતા ભાવેશ્વરનગર આસપાસ વિસ્તારના લોકોને ઇમારત નીચેથી પસાર થવામાં હાલાકી પડી રહી છે.

Image

Bhuj : Love Jihad નો ચકચારી કિસ્સો, વિધર્મી પતિએ ક્રુરતાની તમામ હદ વટાવી, જાણો સમગ્ર મામલો

 ફિરોઝ ડ્રગ્સનો નશો પણ કરતો હતો જેથી નશો કરીને આ મહિલા પર અત્યાચાર ગુજારતો હતો.

Image

જે બેઝ મેળવવા વર્ષો ખર્ચવા પડે તે ઉકરડામાં પડેલા મળ્યા, કોણે ફેંક્યા તે તપાસ થવી જોઈએ

જે બેઝ મેળવવા માટે વર્ષો ખર્ચવા પડે તે ગુજરાત પોલીસના GP સોલ્ડર બેઝ ઉકરડામાં રઝળતા જોવા મળ્યા. ભૂજથી કોડકી જતા ખારી નદી બ્રિજ પાસે આવેલ કચરાના ઢગલા પર ખાખીની ગરિમા ખોરવાય તેમ GP શોલ્ડર લખાયેલા 20 થી 25 પટ્ટા મળી આવ્યા છે. પોલીસે તાત્કાલિક સ્થળ તપાસણી કરી જેણે જાહેરમાં આવી રીતે ફેંક્યા છે તેની તપાસ કરી યોગ્ય […]

Trending Video