Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારના મંત્રીમંડળ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની નિમણૂક થઈ છે, સૌને મારા અભિનંદન. પરંતુ જે પ્રમાણે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારીઓ આજે સાંસદો અને ધારાસભ્યોને પણ નથી ગાંઠતા, નકલી […]