bhikhubhai parmar

Image

Bhikhusinh Parmar : તલોદમાં મંત્રી ભીખુસિંહ પરમારનો વિડીયો વાયરલ, સરકાર અંધશ્રદ્ધા દૂર કરે અને મંત્રીસાહેબ તેને વધારવાનું કામ કરે

Bhikhusinh Parmar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંધશ્રદ્ધાની આડમાં બનતા ગુનાઓ સામે આવી રહ્યા છે. જે બાદ હમણાં જ રાજ્ય સરકારે કાળાજાદુ અને અંધશ્રદ્ધા વિરોધી બિલ વિધાનસભામાં પસાર કર્યું. આ બિલ પસાર કરવાનું કારણ તો એજ છે કે કોઈ આ પ્રકારની અંધશ્રદ્ધાનો ભોગ ન બને. પરંતુ ગુજરાતના મંત્રીઓ જ જાહેરમાં એવું કહે કે ભુવાજીના આશીર્વાદથી […]

Trending Video