MLA Mahesh Kaswala: મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર (Bhikhusinh Parmar) હાલ તેમના પુત્રના વિવાદના કારણે ખુબ ચર્ચામા છે મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ અને રણજીત સિંહ તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ અને તેમના સાગરિતો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારી અપહરણનો પ્રયાસ કરતો એક વીડિયો […]