Diu BJP Party Raid : ગુજરાતમાં હમણાં ભાજપના નેતાઓ અને આગેવાનો પર દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા આગેવાનો કોઈને કોઈ ગુનામાં પકડાય રહ્યા છે. પ્રિન્સ મિસ્ત્રીનું ગાડીઓનું કૌભાંડ, રોહન ગુપ્તા ડ્રગ્સ સાથે ઝડપાય છે તો ક્યાંક ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોના નામ દુષ્કર્મ કેસમાં સામે આવે છે. […]