Loksabha Election 2024 : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પાર્ટીએ દિલ્હી, ગુજરાત (Gujarat), હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. ગઠબંધનના કારણે યુપીમાં આવી ઘણી સીટો સમાજવાદી પાર્ટીના ખાતામાં ગઈ છે, જ્યાંથી કોંગ્રેસ ભૂતકાળમાં ચૂંટણી લડતી રહી છે. ગુજરાતમાં ભરૂચ(Bharuch) બેઠક પણ […]