Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Bharti Ashram ) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ (Hariharananda Bharti) તેમના શિષ્યો ઋષિ ભારતી (Rishi Bharati) અને વિશ્વેશ્વરી ભારતી (Visveshwari Bharati) માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિભારતી બાપુ પર સાધુની મર્યાદા […]