Bharatiya Janata Party

Image

BJP Gujarat : ગુજરાતમાં ખેડૂતોના વીજ થાંભલાનો વિરોધ, ભાજપ નેતાઓ નીકળ્યા વિકાસ કર્યો ગણાવવા…!

BJP Gujarat : ગુજરાતમાં એક તરફ ખેડૂતો ખેતરમાં વીજ થાંભલા નાખવાના મામલે વિરોધ કરી રહ્યા છે. અને બીજી તરફ ભાજપ અત્યારે સંપર્ક અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં હાલ સૌથી ચર્ચાનો કોઈ મુદ્દો હોય તો તે ખેડૂતોનું આંદોલન છે. પણ આ ખેડૂતોના આંદોલન મામલે કોઈ નિવેડો લાવવાના બદલે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના દિગ્ગજ […]

Image

Upleta તાલુકા પંચાયતમાં રાજકીય પલટો, AAPના જીતેલા ઉમેદવારે કેસરિયો ધારણ કરતા મળ્યો BJP સ્પષ્ટ બહુમત

Upleta તાલુકા પંચાયતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે, જેનાથી સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ચૂંટણીના પરિણામો બાદ ઉભી થયેલી અનિશ્ચિતતા હવે સમાપ્ત થઈ છે અને તાલુકા પંચાયત પર ભાજપનું શાસન નિશ્ચિત બની ગયું છે. ચૂંટણી પરિણામે સર્જાઈ હતી ટકરાવની સ્થિતિ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ (કોંગ્રેસ) બંને […]

Image

Gujarat Local Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના પડઘમ થશે આજે શાંત, દરેક પક્ષ અંતિમ ઘડીની રણનીતિઓ માટે થશે સજ્જ

Gujarat Local Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ચાલી રહેલો જાહેર પ્રચાર આજે સાંજે વિધિવત રીતે શાંત પડી જશે. ચૂંટણી પંચના નિયમો મુજબ મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાગુ પડતા હવે લાઉડસ્પીકર, રેલીઓ અને મોટી સભાઓ બંધ રહેશે. પ્રચાર શાંત થયા બાદ રાજકીય ગતિવિધિઓ અટકશે નહીં, પરંતુ હવે આંતરિક વ્યૂહરચનાઓ તેજ […]

Image

બધા બાંગ્લાદેશી મુસ્લિમોને કાઢી મૂકીશ, હું કોઈથી ડરતો નથી: Himanta Biswa Sharma

Himanta Biswa Sharma on Bangladeshi Muslims: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પણ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ મમતા બેનર્જી પર હુમલો કરી રહ્યા છે, તેમના પર બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીને સરળ બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરની ચૂંટણી રેલી દરમિયાન, હિમંતા શર્માએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ બધા બાંગ્લાદેશી મુસ્લિમોને બહાર કાઢી […]

Image

લટકાવુ, અટકાવું અને ભટકાવુ એ કોંગ્રેસની નીતિ છે, PM Narendra Modiએ આપ્યા ઉદાહરણો

રાષ્ટ્રને સંબોધનમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં મહિલા બિલ પસાર ન થવા બદલ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે આ માટે કોંગ્રેસને દોષી ઠેરવી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની નીતિ વિલંબ, અવરોધ અને ગેરમાર્ગે દોરવાની રહી છે, જે બધું તેની શરૂઆતથી જ સામાન્ય રહ્યું છે. તેમણે કોંગ્રેસના કાર્યોના ઉદાહરણો આપ્યા. તેમણે કહ્યું કે ભારતની સાથે ઘણા દેશોએ […]

Image

Arvind Kejriwalએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, મુલાકાત માટે સમય માંગ્યો

Arvind Kejriwal News: ગુજરાતની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. Aam Aadmi Partyના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelને પત્ર લખીને મુલાકાત માટે સમય માગ્યો છે. આ મુલાકાતમાં પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann પણ જોડાશે તેવી માહિતી આપવામાં આવી છે. પત્રમાં કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં આમ આદમી પાર્ટીના […]

Image

પોરબંદરના વિકાસ માટે એકબીજાના પગ ખેંચાવનો બંધ કરો: Babubhai Bokhiriya

Babubhai Bokhiriya News: ગુજરાત BJPમાં બધુ એક સરખુ નથી. નવા વર્ષ નિમિતે યોજાયેલા સ્નેહ સંમેલનમાં અનેક સ્થળોએથી નેતાઓ વચ્ચેના વિખવાદ સામે આવ્યા છે. પોરબંદરમાં નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી Babubhai Bokhiriyaએ, ભાજપના કાર્યકરોને અંદરોઅંદર લડવાની અને એક બીજાના ટાંટિયા નહીં ખેચવાની સલાહ આપી. બાબુભાઈ બોખીરીયાએ અર્જૂનભાઈ મોઢવાડિયા અંગે કહ્યુ કે મને 1995માં પોરબંદરમાંથી ધારાસભ્ય બનાવવામાં […]

Image

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા સામે આપ પાર્ટીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, આચાર સંહિતાના નિયમ મુજબ કાર્યવાહીની માંગ

Satish Nishaliya Statement Controversy : રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા અને આક્રષવા તેમજ મતદારોને ધમકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ નિશાળીયાએ (Satish Nishaliya) મતદારોને ધમકી આપી હતી કે, […]

Image

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચારનો આક્રોશ અમદાવાદમાં દેખાયો, હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

Ahmedabad : બાંગ્લાદેશમાં (Bangladesh) હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે ભારતના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે આજે અમદવાદમાં (Ahmedabad) પણ તેના પડઘા પડ્યા છે. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે ત્યારે આજે અમદાવાદ (Ahmedabad)ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. […]

Image

Surat: ડીંડોલીમાં BJP ના કાર્યકરનું પોલીસે કાઢ્યું સરઘસ, ભાજપના આ દુષ્કર્મી નેતાઓનો ક્યારે આવશે વારો ?

Surat:  ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધીમાં અનેક આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે અને પોલીસે તેમને તેમને કાયદાના પાઠ ભણાવ્યા છે ત્યારે પોલીસ પર  બેવડાં વલણના આરોપ લગાવવામાં આવી રહ્યા હતા લોકો સવાલ કરી રહ્યા હતી કે અન્ય આરોપીઓના સરઘસ નિકળે છે તેમની પોલીસ સર્વીસ કરે છે પરંતુ જે ભાજપના નેતાઓ છે તેમજ જેમનું ભાજપ સાથે કનેક્શન […]

Image

Banas Bank Election: શંકર ચૌધરીના અંગત મનાતા ડાહ્યાભાઈ પિલિયાતરની બનાસ બેંકના ચેરમેન પદે વરણી, વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની વરણી

Banas Bank Election : બનાસ ડેરી (Banas Dairy) અને બનાસ બેંક (Banas Bank ) આ બંન્નેથી બનાસકાંઠાના (Banaskantha) લોકોનું જીવન ધોરણ બદલાયુ છે. જેથી જ્યારે પણ અહીં ચૂંટણી થતી હોય છે ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળતો હોય છે. ત્યારે એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. […]

Image

Jharkhand Election Results 2024: ઝારખંડમાં તૂટ્યો રેકોર્ડ, ફરી બનશે સોરેનની સરકાર !

Jharkhand Election Results 2024: ભારતીય જનતા પાર્ટીએ (BJP) આ વખતે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 (Jharkhand Assembly Elections 2024) જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. પરંતુ જે પરિણામો આવ્યા તેનાથી તેની આશાને મોટો ફટકો પડ્યો છે. આ સાથે ઝારખંડની ચૂંટણીમાં એક રેકોર્ડ પણ તૂટ્યો છે અને તે રાજ્યમાં ફરી સત્તામાં સરકાર આવવાનો રેકોર્ડ છે. […]

Image

Surendranagar : સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાએ જ ખોલી ભ્ર્ષ્ટાચારની પોલ, રસ્તા બનાવવાની ચાલુ કામગીરી અટકાવી

Surendranagar : ગુજરાતમાં કેટલાક સમયથી ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં ભ્રષ્ટાચારના ઘણા કિસ્સા સામે આવ્યા હતા, જેમાં બ્રિજ બન્યો હોય અને 1 મહિનામાં તેમાં તિરાડ પડી હોય, રોડ બન્યો હોય અને પહેલા વરસાદમાં જ રોડ ધોવાઈ જાય, અને બ્રિજ બન્યા પછી નબળી ગુણવતાને કારણે બ્રિજ તોડવો પડે એવી પરિસ્થિત ઉભી થાય, […]

Image

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ મામલે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીની ચુપ્પી પર સાધ્યું નિશાન, કોંગ્રેસ અમદાવાદમાં રેલી યોજી આરોપીઓને ફાંસીની સજાની કરશે માંગ

Shaktisinh Gohil : ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો (rape incidents) સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે […]

Image

Amreli: ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા નેતા પોતે કેવી રીતે ભરાયા? જાણો શું છે સમગ્ર મામલો

Amreli: ભાજપ (BJP) નેતાઓ પર અવારનવાર ભ્રષ્ટાચારના (Corruption) આરોપો લાગે છે. અને હમણાં છેલ્લા ઘણા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના (BJP) જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારોને ઉજાગર કરે છે. નેતાઓને એટલા સમયથી પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર દેખાતા ન હતા પરંતુ હવે અચાનક આત્મજ્ઞાન થવા લાગ્યુ અને હવે નેતાઓ પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી […]

Image

BJP Gujarat: ગુજરાતને કલંકિત કરતી ઘટનાઓમાં ભાજપ કનેક્શન બહાર આવતા ભાજપના નેતાઓના મોંઢા કેમ સિવાઈ ગયા ? શું ભાજપ સાથે ઘરોબો ધરાવતા લોકોને ગુનો કરવાનો પરવાનો હોય છે?

BJP Gujarat: ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન […]

Image

ભાજપમાં ફરી ભડકો ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવુ ?

Jawahar Chawda wrote a letter to PM Modi : ભારતીય જનતા પાર્ટીથી (BJP) નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chawda) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. જવાહર ચાવડા લોકસભાની ચૂંટણીથી લઈને મનસુખ માંડવિયા સુધી તેઓ વિવાદમાં રહ્યા છે. ત્યારે ભાજપ પાર્ટીમાં જે ચાલી રહ્યું છે તેને લઈને ફરી એક વાર પત્ર લખ્યો છે. જવાહર […]

Image

Jamnagar: ‘હર ઘર તિરંગા’માં પણ ભ્રષ્ટાચાર ! વિપક્ષનો મહાનગર પાલિકા પર મોટો આક્ષેપ

Jamnagar: આ વખતે સ્વતંત્રતા ( Independence Day) દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ (BJP) દેશભરમાં ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાન શરૂ કર્યું છે. ભાજપ દ્વારા એવું કહેવામા આવી રહ્યું છે કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે હવે ‘હર ઘર તિરંગા’માં […]

Image

loksabha : ભાજપે ગુજરાતમાંથી આદિવાસી અને ઓબીસી સાંસદને મહત્વની જવાબદારી સોંપી જ્ઞાતિ ગણિત સેટ કર્યું

BJP appointed Dandak in Lok Sabha : હાલ સંસદમાં ચોમાસું સત્ર (Parliament Monsoon Session) ચાલી રહ્યું છે આજે આ સત્રનો 7 મો દિવસ છે. સંસદમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે લોકસભામાં મુખ્ય દંડકની નિમણૂક કરી, જ્યારે 16 અન્ય સાંસદોને વ્હિપ બનાવવામાં આવ્યા છે.જેમાં કુલ 16 નવા દંડકોમાંથી 2 […]

Image

જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ત્યાં ભાજપવાળાઓ નીકળે છે: શક્તિસિંહ ગોહિલ

Shaktisinh Gohil attacks BJP : ગોંડલ સર્કિટ હાઉસ (Gondal Circuit House) ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ (Congress) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) […]

Image

BJP Gujarat : ગુજરાત ભાજપના નેતૃત્વમાં હમણાં નહિ થાય કોઈ ફેરફાર, પાટીલ જ સંભાળશે આગામી ચૂંટણીની કમાન

BJP Gujarat : લોકસભાની ચૂંટણીઓ બાદ આજે ભાજપ (BJP Gujarat)ની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C R Paatil) ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ત્રણ મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ હોદેદારો […]

Image

એક જ કુટુંબના ચૂંટણી લડવા આવ્યા ને હાર્યા પહેલા મમ્મી પછી દીકરી: Bharat Sutaria

Amreli: ચૂંટણી જીત્યા પછી અમરેલીના (Amreli)  સાંસદ ભરત સુતરીયાનો ( MP Bharat Sutaria) મિજાજ બદલાયો છે. જે લોકો તેમનો ચૂંટણી સમયે વિરોધ કરતા હતા તે લોકોને હવે પોતાના આગમાં અંદાજમાં જવાબ આપી રહ્યા છે.ત્યારે ફરી સાંસદ સુતરીયા પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. જાફરાબાદના Jafarabad) વઢેરા ખાતે યોજાયો અમરેલી સાંસદ ભરત સુતરીયાનો સન્માન સમારોહ યોજાયો […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીનો ગુજરાતમાં જીતનો દાવો કેટલો સાચો પડશે ? કે પીએમ મોદીના ‘400 પાર’ના નારાની જેમ પોકળ સાબિત થશે ?

Rahul Gandhi : લોકસભાની ચૂંટણી બાદ હવે ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi)નું ફોકસ ગુજરાત પર છે. રાહુલ સંસદની અંદર અને બહાર સતત દાવા કરી રહ્યા છે કે અમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હરાવીશું. ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાના […]

Image

Prashant Kishor : 2024 ના લોકસભા ચૂંટણીનું કેવું રહેશે પરિણામ ? ત્રીજી વખત મોદી સરકાર બનશે તો જીતનું માર્જિન કેવું રહેશે ?

Prashant Kishor : દેશમાં અત્યાર સુધીમાં 5 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે માત્ર બે તબક્કાનું મતદાન જ બાકી છે. 4 જૂને હવે પરિણામ જાહેર થશે. ભાજપે તો કહ્યું છે કે તેઓ 400 થી વધુ બેઠકો દેશમાં મેળવશે. પરંતુ આ વખતેના વિવાદોને કારણે 400 થી વધુ બેઠકો મેળવવી ભાજપ (BJP) માટે કપરું સાબિત થઇ […]

Image

BJP National Convention : અધ્યક્ષ તરીકે જે.પી.નડ્ડાનો કાર્યકાળ લંબાવાયો, ભાજપ 2024 ની ચૂંટણી નડ્ડાના નેતૃત્વમાં જ લડશે

BJP National Convention : દિલ્હીમાં ભાજપનું (BJP) રાષ્ટ્રીય અધિવેશન (National Convention)ના બીજા અને અંતિમ દિવસે મોટી જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda)નો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. 2024 સુધી જે.પી.નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. એટલે કે ભાજપનો નેતૃત્વ જેપી નડ્ડા જ કરશે. જે.પી.નડ્ડાનો કાર્યકાળ જે.પી.નડ્ડા લોકસભા ચૂંટણી સુધી […]

Image

વસુંધરા રાજેના વિશ્વાસુ યુનુસ ખાને ટિકિટ ન મળતાં ભાજપ છોડી દીધી

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના નજીકના વિશ્વાસુ યુનુસ ખાને શનિવારે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં પાર્ટી છોડી દીધી હતી. યુનુસ ખાન, રાજસ્થાનના રાજકારણમાં મજબૂત, લાંબા સમયથી રાજ્યના હેવીવેઇટ નેતા વસુંધરા રાજેના સૌથી વિશ્વાસુ સાથી તરીકે ઓળખાય છે. ખાનની બીજેપી છોડવાની ઘોષણા પાર્ટીએ તેમને આગામી વિધાનસભા ચૂંટણી […]

Image

લાલુ યાદવના નેતૃત્વમાં કોંગ્રેસ, આરજેડી સાથે જ અમારી લડાઈ: બિહાર બીજેપી ચીફ

બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ ભારપૂર્વક કહ્યું કે લાલુ યાદવ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારીની જેમ કામ કરી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ પ્રસાદે એક દિવસ પહેલા પટનાના સદકત આશ્રમમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેમણે આ વાત કરી હતી. તેમની ટિપ્પણી આરજેડી વડાની ઘોષણા બાદ કરવામાં આવી હતી […]

Image

રાહુલ ગાંધી: ભાજપ ‘INDIA અને ભારત’ વચ્ચે વિવાદ ઉભો કરવા માંગે છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ભારત અને ભારત વચ્ચે વિવાદ ઉભો કરવા માંગે છે અને આ જ કારણ હતું કે તેઓએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું, પરંતુ તેને અટકાવ્યું અને મહિલા અનામત બિલ લાવ્યું. જ્યારે સરકારે વિશેષ સત્ર બોલાવ્યું ત્યારે મહિલા અનામત બિલનો કોઈ ઉલ્લેખ નહોતો. દેશનું નામ બદલવાની […]

Trending Video