Bharat Boghra

Image

Gondal: જયેશ રાદડિયા અને ભરત બોઘરા મેદાને ઉતરતા પાટીદાર યુવકને માર મારવાનો વિવાદ થાળે પડ્યો! પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન પરત ખેંચ્યુ

Gondal:  ગોંડલ શહેર છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગોંડલ શહેરમાં પાટીદાર યુવકને માર મારવામાં આવતા ગોંડલનો પાટીદાર સમાજ રોષે ભરાયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે, આ વિવાદને શાંત પાડવા માટે ખુદ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ પણ ઉતરવું પડ્યુ હતું. આ પાટીદાર નેતાઓ ગઈ કાલે ગોંડલની ખાનગી […]

Image

BJP Gujarat : રાજકોટમાં મયંક નાયકની હાજરીમાં મહિલા નેતાનું અપમાન, સૌરાષ્ટ્રના આ નેતાના આટલા કાંડ છતાં હાઇકમાન્ડને કોઈ અસર કેમ નહિ ?

BJP Gujarat : ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. ભાજપ હંમેશા મહિલા સશક્તિકરણની વાતો કરતી રહે છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જ રોજ એક નવા ડખા સામે આવતા રહે છે. હવે આ જ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે પ્રમુખોની વરણીને લઈને વરિષ્ઠ નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં પહોંચ્યા હતા. હવે આ જ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના એક […]

Image

રાજકોટ લેટરકાંડમાં લોધિકા સંઘના ચેરમેનની નિમણૂકને લઈને ધવલ દવે અને અલ્પેશ ઢોલરીયા પર લાગ્યા આક્ષેપ, નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યા ખુલાસા

Rajkot: સૌરાષ્ટ્ર ભાજપમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તાજેતરમાં અમરેલી લેટરકાંડનો (amreli letter kand) મામલો સામે આવ્યો હતો. જેમાં ભાજપના જ નેતાએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા (kaushik vekariya) વિરુદ્ધ લેટર બહાર પાડીને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. હજી તો અમરેલી લેટરકાંડનો મામલો હમણાં શાંત પડ્યો નથી ત્યારે હવે પાછો સૌરાષ્ટ્ર BJP માં […]

Image

રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ગંભીર આક્ષેપ કરતો લેટર વાયરલ, અલ્પેશ ઢોલરીયા, હર્ષ સંઘવી, ભરત બોઘરા, સંગઠન મહામંત્રી રત્નાકરના નામનો ઉલ્લેખ

Rajkot :  ગુજરાત ભાજપમાં (BJP) જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપમાંથી એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપની જાણે કે હવે પડતી શરુ થઈ હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં અમરેલી લેટરકાંડનો (amreli letter kand) મામલો સામે આવ્યો હતો. જેમાં ભાજપના જ નેતાએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા (kaushik vekariya) વિરુદ્ધ લેટર […]

Image

‘ બંગાળ મુદ્દે બોલવાવાળા ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ મોદી મૌન છે તે ગુજરાતીઓને અકળાવે છે ‘ દાહોદની ઘટના મામલે શક્તિસિંહે ભાજપ સરકારને લીધી આડેહાથ

Ahmedabad: છેલ્લા થોડા જ દિવસોમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે જેમાં ભાજપ (BJP) કનેક્શન સામે આવ્યુ છે. તાજેતરની વાત કરવામા આવે તો દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિષ કરવામાં આવ્યા બાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન […]

Image

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ મામલે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીની ચુપ્પી પર સાધ્યું નિશાન, કોંગ્રેસ અમદાવાદમાં રેલી યોજી આરોપીઓને ફાંસીની સજાની કરશે માંગ

Shaktisinh Gohil : ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો (rape incidents) સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે […]

Image

BJP Gujarat: ગુજરાતને કલંકિત કરતી ઘટનાઓમાં ભાજપ કનેક્શન બહાર આવતા ભાજપના નેતાઓના મોંઢા કેમ સિવાઈ ગયા ? શું ભાજપ સાથે ઘરોબો ધરાવતા લોકોને ગુનો કરવાનો પરવાનો હોય છે?

BJP Gujarat: ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન […]

Image

Jasdan Kanya Chhatralay : જસદણમાં કન્યા છાત્રાલયમાં ઘટના બાદ યોજાઈ ચિંતન શિબિર, ટ્રસ્ટીઓએ ઘટના મામલે કંઈ પણ બોલવાનો કર્યો ઈન્કાર

Jasdan Kanya Chhatralay : ગુજરાત અત્યારે ભાજપના નેતાઓના ગુનાઓનું હબ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જસદણ દુષ્કર્મ કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે આ કેસના મુખ્ય આરોપીમાના એક મધુ ટાઢાણીની ધરપકડ કરવામાં આવી હતી. આજે જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલય (Jasdan Kanya Chhatralay)માં આ મામલે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં […]

Image

Jasdan Case : જસદણ કેસમાં આરોપી મધુ ટાઢાણીને મેડિકલ તપાસ માટે લઇ જવાયો, આજે કોર્ટમાં રિમાન્ડ માટે અરજી કરાશે

Jasdan Case : ગુજરાતમાં અત્યારે ભાજપ નેતાઓના ગુનાઓ સામે આવી રહ્યા છે. જસદણના આટકોટમાં આવેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીએ ભાજપ નેતાઓ સામે દુષ્કર્મના આરોપ લગાવ્યા છે. ત્યારે હવે આ કેસના મુખ્ય આરોપીમાંનો એક મધુ ટાઢાણીની ગઈકાલે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. ત્યારે આજે તેને જસદણની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ માટે લઇ જવામાં આવ્યો હતો. […]

Image

પટેલોને હરખપદુડા કહેવા અંગે ભરત બોધરાએ પરેશ ધાનાણીને ઘેર્યા

Rajkot:  લોકસભાની ચૂંટણી (loksabha Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એખ તરફ સમગ્ર ગુજરાતમાં પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) ક્ષત્રિય સમાજ (Kshatriya samaj) વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ (Congress) આ મામલે ભાજપ (BJP) પર પ્રહાર કરી રહ્યુ હતુ ત્યારે હવે […]

Trending Video