Eid Milad-Un-Nabi 2024: આજે 16મી સપ્ટેમ્બરે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીની (Eid Milad-Un-Nabi ) ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) સહિત દેશના અનેક નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીના ખાસ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. PMએ X […]