Gurugram Dog News: ગુરુગ્રામના પ્રતાપ નગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુસ્સામાં એક પરિવારે એક રખડતા કૂતરાને બેરહેમીથી માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારના ચાર સભ્યો, જેમાં એક સગીર પણ સામેલ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા દિવસો પહેલા રખડતા કૂતરાએ કુલભૂષણ […]