Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં […]