Modasa : અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસા (Modasa ) શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી (fake irrigation office) ઝડપાઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. બાયડના (Bayad) ધારાસ્ભય ધવલસિંહ ઝાલાએ (Dhavalsinh Zala) નકલી ઓફિસ ધમધમતી હોવાનો ખુલાસો કર્યો હતો.ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી DDO એ તપાસ હાથ ધરી છે . જે બાદ અહીં તપાસ કરતા કચેરીમાંથી નકલી મેજરમેન્ટ બુક, […]