Odisha: ઓડિશામાં ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. તેનું કારણ બંગાળની ખાડીમાં આવેલું તોફાન છે. IMD ભુવનેશ્વરના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે 20 ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જેના કારણે 22 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે ઓડિશામાં […]