Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શેખ હસીના અને તેમના ભૂતપૂર્વ કેબિનેટ સાથીદારો સામે હત્યાના વધુ ચાર કેસ નોંધવામાં આવ્યા છે. સરકારી સમાચાર એજન્સી અનુસાર, આ કેસ 2010માં બાંગ્લાદેશ રાઈફલ્સ (BDR) અધિકારી અબ્દુર રહીમના મૃત્યુના સંબંધમાં નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હસીના, બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ ફોર્સ […]