Bangladesh News: બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. તે જ દિવસે લોકમત પણ યોજાશે. ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે. ફાઇલ કરવાની અંતિમ તારીખ 29 ડિસેમ્બર, 2025છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 30 ડિસેમ્બરથી શરૂ થશે અને જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. દરમિયાન, બાંગ્લાદેશ વર્કર્સ પાર્ટીએ કથળતી કાયદો અને વ્યવસ્થા, રાજકીય દબાણ અને નિષ્પક્ષ […]