Bangladesh Durga Puja

Image

India on Bangladesh : ‘બાંગ્લાદેશ સરકારે તાત્કાલિક હિંદુઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ’, દુર્ગા પૂજા પર હુમલા બાદ ભારતનું કડક વલણ

India on Bangladesh : ભારતે શનિવારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન હિન્દુ મંદિરો અને પૂજા મંડપ પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ હુમલાની નિંદા કરતા કડક નિવેદન જારી કર્યું અને બાંગ્લાદેશ સરકારને તેના લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં […]

Trending Video