Bangladesh Protest : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંસાનો સિલસિલો ચાલુ છે. દેશમાં હિંદુ લઘુમતીઓને ઉગ્રતાથી નિશાન બનાવવામાં આવી છે, જેના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે પીએમ મોદીને ફોન કર્યો છે. […]