Shaikh Hasina: બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ પ્રથમ વખત ત્યાંની કોર્ટે Shaikh Hasina વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાના એક કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં શેખ હસીના પર પૈસાની ઉચાપત કરવાનો આરોપ હતો. બાંગ્લાદેશની કોર્ટે શેખ હસીના, તેની બહેન અને પુત્રની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે […]