Bangladesh Riots : બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ઢાકાથી ભાગીને દિલ્હી પહોંચેલા શેખ હસીનાની ટીમના સભ્યોએ હવે ભારત છોડવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ટીમના સભ્યો, જેઓ અવામી લીગ સરકાર સામેના હિંસક બળવાથી ભાગીને સોમવારે ભારત આવ્યા હતા, તેઓ નવા સ્થળોએ જવાની પ્રક્રિયામાં છે, એમ ઈન્ડિયા ટુડેના ટોચના સરકારી સૂત્રોને ટાંકીને […]